માંડ માંડ બચ્યા..! બાઈક સવારની નાની એવી ભૂલના કારણે સર્જાયો એવો ગંભીર અકસ્માત કે… વીડિયો જોઈને હૃદયના ધબકારા વધી જશે…

Published on: 5:30 pm, Tue, 23 May 23

Accident: છેલ્લા ઘણા સમયથી ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી જાય છે. સોશિયલ મીડિયા પર તમે ઘણી ભયંકર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ જોયા હશે. ઘણી વખત અકસ્માતની ઘટનામાં એક જણાની બેદરકારીના કારણે ભયંકર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં તેવી જ એક ઘટના સામે આવી રહી છે.

આ ઘટનામાં એક બાઈક સવારની નાની એવી ભૂલના કારણે ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. પરંતુ આ રુવાડા ઉભા કરી દેનારી અકસ્માતની ઘટનાના એક સીસીટીવી ફૂટેજ હાલમાં સોશિયલ મળીયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

ઘટનાના વાયરલ થઇ રહેલા સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે, રોડના કિનારે એક બાઈક ચાલતી નજરે પડી રહે છે. ક્યારે બાઈકની પાછળ એક ટ્રક ચાલતો નજરે પડી રહ્યો છે. આ દરમિયાન અન્ય એક ટ્રક ચાલક આગળ જતા ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયાસ કરે છે. ત્યારે અચાનક જ બાઇક સવાર વ્યક્તિ રોડ ક્રોસ કરીને બીજા રસ્તા પર જવાનો પ્રયાસ કરે છે.

આ દરમિયાન પાછળથી આવતા ટ્રક ચાલકે તાત્કાલિક તાત્કાલિક સ્ટેરીંગ ફેરવી નાખ્યું હતું. જેના કારણે આ અકસ્માતની ઘટનામાં બાઈક પર સવારે યુવક અને મહિલાનો જીવ બચી ગયો છે. જો ટ્રક ચાલકે યોગ્ય સમયે સ્ટેરીંગ ફેરવ્યું ન હોત તો બાઇક સવાર યુવક અને યુવતી ટ્રકની અડફેટેમાં આવી ગયા હોત.

આ અકસ્માતની ઘટનામાં ટ્રકની જરાક ઠોકર લાગતા બાઈક સવાર યુવક અને યુવતી જમીન પર ઢાળી પડ્યા હતા. સદનસીબે આ અકસ્માતની ઘટનામાં કોઈ પણ પ્રકારની થઈ નથી. સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

આ અકસ્માતની ઘટના ક્યારની અને ક્યાંની છે તેની કોઈપણ માહિતી સામે આવી નથી. અકસ્માતની ઘટનાનો વિડીયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. મિત્રો વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને તમે જ કહો કે આ અકસ્માતની ઘટનામાં કોની ભૂલ હતી. તમારો જવાબ કોમેન્ટ બોક્ષમાં જરૂર જણાવજો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માંડ માંડ બચ્યા..! બાઈક સવારની નાની એવી ભૂલના કારણે સર્જાયો એવો ગંભીર અકસ્માત કે… વીડિયો જોઈને હૃદયના ધબકારા વધી જશે…"

Leave a comment

Your email address will not be published.


*