કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ સરકાર પર પ્રહાર કરતા લખ્યું કે…

104

ગુજરાત રાજ્યમાં છેલ્લા દોઢ વર્ષથી કોરોનાની ચેન તોડવા ને લઈને પ્રયત્નો ચાલી રહ્યા છે. સરકારના પ્રયત્નોથી ધીમે ધીમે કોરોના નિયંત્રણમાં આવી રહ્યો છે. રાજ્યમાં ધીમે ધીમે માર્કેટ અને દુકાન ખોલવાનાં આદેશ આપી દીધા છે. તેવામાં કોંગ્રેસના અધ્યક્ષ હાર્દિક પટેલ ટ્વીટ કરીને સરકાર સામે સવાલ ઉઠાવ્યા.

હાર્દિક પટેલની ટ્વીટ દરમિયાન લખ્યું હતું કે WELCOME TO NEW INDIA આવું લખીને ટ્વિટ સાથે એક પોસ્ટ પણ શેર કરી હતી. જેમાં લખ્યું હતું કે NO VIKAS (વિકાસ નથી), NO VACCINE (વેક્સિન નથી), NO VACANCY (હોસ્પિટલમાં જગ્યા ખાલી નથી).

આવી પોસ્ટ હાર્દિક પટેલે પોતાના ટ્વિટર એકાઉન્ટમાં મૂકી હતી. અને આ ટ્વીટ મુજબ હાર્દિક પટેલે સરકાર સામે પ્રહાર કર્યા હતા. રાજ્યમાં કોરોના ની બીજી લહેર કરી રહી છે.

શહેરમાં કોરોનાની મહામારી કાબુમાં રાખવા માટે સરકાર અને છબીઓ ખૂબ જ મહેનત કરી હતી. હવામાન હાર્દિક પટેલે સરકારનું ધ્યાન ફરીથી અન્ય મુદ્દાઓ પર ખેંચવાના પ્રયત્નો કર્યા.

હાર્દિક પટેલની આ ટ્વિટ કરીને સરકાર પોતાની કામગીરી સારી રીતે નથી કરતી તેના પર હતું અને સરકારને કોરોનામાં રાજ્યમાં વેક્સિન આભાવના કારણે તેમણે ટ્વિટમાં NO VACCINE એવું ટ્વીટ કર્યું હતું.

હાર્દિક પટેલના આ ટ્વીટનું એમ કહેવું છે કે સરકારની લાપરવાહીને કારણે રાજ્યમાં ઘણા બધા લોકો મૃત્યુને ભેટ્યા છે. અને રાજ્યમાં મોટા ભાગના લોકોને હજુ સુધી આપવામાં આવી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!