રસ્તા પર ઉભેલા એક યુવકને પાછળથી આવતા ટ્રકે લગાવી જબરદસ્ત ટક્કર, યુવકનો વાળ પણ વાંકો ન થયો – વીડિયો જોઈને તમે પણ હચમચી જશો

Published on: 11:59 am, Sun, 10 July 22

મિત્રો તમે સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર વિડીયો જોતા હશો. ઘણા વીડિયો જોઈને તમે ખડખડાટ હસી પડતા હશો અથવા તો ઘણા વીડિયો જોઈને તમે ચોંકી ઉઠતા હશો. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વીડિયો જોઈને તમે પણ નસીબ પર વિશ્વાસ કરતા થઈ જશો.

આ વિડીયો જોઈને તમારો શ્વાસ પણ અધ્ધર થઈ જશે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક વ્યક્તિ ઘરના ગેટની પાસે ઊભેલો જોવા મળી રહ્યો છે. ત્યારે પાછળથી પૂરતા ઝડપે આવી રહેલો ટ્રક આ વ્યક્તિને ટક્કર લગાવે છે. પરંતુ આ ઘટનામાં આ વ્યક્તિને જરાક પણ ઈજા પહોંચતી નથી.

આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, રોડના કિનારા પર એક વ્યક્તિ ઊભો છે અને ત્યારે પાછળથી પુરપાડ ઝડપે આવતો ટ્રક ઝાડ સાથે અથડાઈને આ વ્યક્તિને ટક્કર લગાવ્યા છે.

આ વ્યક્તિના નસીબ આટલા સારા હશે કે આ વ્યક્તિનો વાળ પણ વાંકો થતો નથી. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ વિડીયો IPS ઓફિસર DIPANSHU KABRA પોતાના ટ્વિટર એકાઉન્ટમાં શેર કર્યો છે.

આ વિડીયો અત્યાર સુધીમાં 40 લાખથી પણ વધારે લોકોએ જોયો છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો.

આ વિડીયો સોશિયલ મીડિયામાં લોકો એકબીજાને શેર કરી રહ્યા છે. વીડિયો જોઈને ઘણા લોકો તો નસીબ પર વિશ્વાસ કરતા થઈ ગયા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે આ વ્યક્તિ કેવી રીતે મૃત્યુના મુખમાંથી પાછો આવે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રસ્તા પર ઉભેલા એક યુવકને પાછળથી આવતા ટ્રકે લગાવી જબરદસ્ત ટક્કર, યુવકનો વાળ પણ વાંકો ન થયો – વીડિયો જોઈને તમે પણ હચમચી જશો"

Leave a comment

Your email address will not be published.


*