જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ ગળાફાંસો ખાઈને સુસાઇડ કર્યું… પોલીસ બેડામાં માતમ છવાઈ ગયો…

Published on: 6:33 pm, Wed, 6 September 23

ગુજરાતમાં બનેલી વધુ એક સોસાયટીની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં જેતપુર પોલીસ ક્વાર્ટરમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈને સુસાઇડ કર્યું છે. જાણવા મળી રહ્યું છે એ મૃત્યુ પામેલી મહિલા કોન્સ્ટેબલ જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં છેલ્લા બે વર્ષથી ફરજ બજાવતી હતી.

આ ઘટના બનતા જ મહિલાના પરિવારજનો અને પોલીસ સ્ટેશનમાં માતમ છવાઈ ગયો હતો. મહિલા કોન્સ્ટેબલે કયા કારણોસર સુસાઇડ કર્યું તેની કોઈપણ ચોક્કસ માહિતી સામે આવી નથી. વિગતવાર વાત કરીએ તો સોસાયટી કરનાર મહિલા કોન્સ્ટેબલ નું નામ દયાબેન શંભુભાઈ સરિયા હતું.

દયાબેનએ પોલીસ લાઈનમાં આવેલા પોતાના ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. જાણવા મળી રહ્યું છે કે સુસાઇડ કરનાર મહિલા કોન્સ્ટેબલ દયાબેન જસદણના શિવરાજપુરાના વતની હતા. તેઓ છેલ્લા બે વર્ષથી કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા.

જાણવા મળી રહ્યું છે કે દયાબેને અગમ્યા કારણોસર ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. મહિલા કોન્સ્ટેબલના સુસાઇડના સમાચાર મળતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

ત્યારબાદ મહિલા કોન્સ્ટેબલના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલીને પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. પોલીસ લાઈનમાં મહિલા કોન્સ્ટેબલના સુસાઇડની ઘટનાથી પોલીસ બેડામાં માતમ છવાઈ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ ગળાફાંસો ખાઈને સુસાઇડ કર્યું… પોલીસ બેડામાં માતમ છવાઈ ગયો…"

Leave a comment

Your email address will not be published.


*