ડ્રાઇવર વગરનું ટ્રેક્ટર અચાનક જ ચાલુ થઈને શોરૂમની અંદર ઘૂસી ગયું… વિશ્વાસ ન આવતો હોય તો જોઈ લો આ વિડીયો…

Published on: 5:00 pm, Fri, 3 March 23

મિત્રો સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા વિડીયો વાયરલ થતા હોય છે. આજના આધુનિક યુગમાં મોટેભાગની જગ્યા ઉપર સીસીટીવી કેમેરા લાગેલા હોય છે. આ કેમેરામાં અમુક વખત એવી ઘટનાઓ કેપ્ચર થતી હોય છે. જે જોઈને આપણે પણ આશ્ચર્યચકિત થઈ જતા હોઈએ છીએ. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર તેઓ જ એક વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

કહેવામાં આવી રહ્યું છે કે વાયરલ થઈ રહેલો વિડિયો ઉત્તર પ્રદેશના બિજનૌર માંથી સામે આવી રહ્યો છે. વીડિયો જોયા બાદ તમને પણ તમારી આંખો પણ વિશ્વાસ નહીં આવે. વાયરલ થયેલો વિડિયો જોઈને લોકો ભૂત પ્રેત જેવી વાતો પણ કરી રહ્યા છે. વિગતવાર વાત કરીએ તો ઉત્તર પ્રદેશના બિજનૌરમાં એક શોરૂમની બહાર ચોકાવનારી ઘટના બની હતી.

અહીં દુકાનની બહાર પડેલા એક ટ્રેક્ટર સાથે કંઈક એવી ઘટના બની કે વીડિયો જોઈને તમે પણ વિચારમાં પડી જશો. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે દુકાનની બહાર પડેલું એક ટ્રેક્ટર અચાનક જ ડ્રાઇવર વગર ચાલુ થઈને ચાલવા લાગે છે. આ દરમિયાન ટ્રેક્ટર બહાર ઊભેલી બાઈક અને સાયકલને કચડીને શોરૂમની અંદર ઘૂસી જાય છે.

સમગ્ર ઘટના શોરૂમમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે ટ્રેક્ટર અચાનક જ ચાલુ થઈને શોરૂમની અંદર કાચ તોડીને ઘૂસી ગયું હતું. આ ઘટના બનતા જ શોરૂમની અંદર ભારે ભાગદોડ બચી ગઈ હતી.

હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મળ્યા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. અચાનક જ ટ્રેક્ટર કયા કારણોસર શરૂ થઈ ગયું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

આ ઘટના ટ્વીટર પર Anurag Tyagi નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વાયરલ થયેલો વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. અચાનક જ ટ્રેક્ટર કયા કારણોસર શરૂ થયું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ડ્રાઇવર વગરનું ટ્રેક્ટર અચાનક જ ચાલુ થઈને શોરૂમની અંદર ઘૂસી ગયું… વિશ્વાસ ન આવતો હોય તો જોઈ લો આ વિડીયો…"

Leave a comment

Your email address will not be published.


*