હિન્દુ પરિવારની દીકરીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરવા માટે જીદ પકડી, પછી એક સંત મહાત્માએ કંઈક એવું કર્યું કે, દીકરીનું મન બદલાઈ ગયું…

Published on: 7:01 pm, Wed, 14 June 23

સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના સમાચારો અત્યારે સામે આવી રહ્યા છે, અમુક સમાચારો તો એવા હોય છે જે જોઈને એ સાંભળીને આપણે ચોકી જઈએ છીએ. ઘણીવાર સારા અને સકારાત્મક સમાચાર હોય છે, આવા સમાચાર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. આ ઘટના વિશે તમને જણાવીએ તો તમારી આસપાસ ધર્મ પરિવર્તનને ઘણી ઘટનાઓ સાંભળી હશે.

એટલું જ નહીં લવ જેહાદનો મુદ્દો પણ દેશમાં ખૂબ જ ચર્ચામાં છે, આવું જ કંઈક કર્ણાટકના મેંગલોર માં જોવા મળ્યું છે. એક ડોક્ટર હિન્દુ યુવતી મુસ્લિમ ડોક્ટર સાથે લગ્ન કરવા જઈ રહી હતી, છોકરીની આ જીદ સામે પરિવારના દરેક સભ્યો પણ ઝૂકી ગયા. યુવતી ને લગ્ન કરવાની છૂટ આપી દીધી, પછી કંઈક એવું બન્યું કે આ છોકરીનું હૃદય બદલાઈ ગયું.

યુવતી એ મુસ્લિમ ધર્મમાં લગ્ન કરવાની ના પાડી, આ ઘટના સાથે જોડાયેલી કહાની વિશે જાણીએ. હિન્દુ ડોક્ટર છોકરી માત્ર એક મુસ્લિમ છોકરાના પ્રેમમાં ફસાઈ ન હતી. પરંતુ આ છોકરી એ તેના પરિવારના દરેક સભ્યોને લગ્ન માટે પણ મનાવી લીધા હતા, યુવતીના પરિવારજનો પણ લગ્ન માટે સહમત હતા.

છોકરા છોકરીના લગ્નની તારીખ પણ નક્કી કરવામાં આવી હતી, આવો કિસ્સો ક્યારે બન્યો જે જાણીને આ યુવતી નું દિલ બદલાઈ ગયું. લગ્નની તારીખ નક્કી થઈ પછી છોકરીએ મુસ્લિમ છોકરા સાથે લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે સ્થાનિક હિન્દુ સંત વરજુદેહી મહારાજને આ સમાચાર મળ્યા.

જે બાદ તે યુવતી ના ઘરે ગયો અને તેને હિન્દુ ધર્મ વિશે સમજાવ્યું, મળતી માહિતી મુજબ જ્યારે આ યુવતીએ સંતના મુખેથી હિન્દુ ધર્મની મહાનતા વિશે સાંભળ્યું. જેના કારણે તેને લગ્ન કરવાની ના પાડી દીધી અને આ છોકરીને ખૂબ જ પસ્તાવો થયો અને તેને પોતાનો વિચાર બદલી નાખ્યો.

આ સંતે છોકરીને પવિત્ર જળથી આશીર્વાદ આપ્યા, જ્યારે છોકરી એ મુસ્લિમ છોકરા સાથે લગ્ન કરવાનો વિચાર છોડી દીધો. ત્યારે આ સંતે છોકરીને લાવેલા પાણીથી આશીર્વાદ આપ્યા અને તેનું મન શુદ્ધ થઈ ગયું. આ ઘટના સામે આવી રહી છે ત્યારથી સોશિયલ મીડિયા પર સંતની ખૂબ જ પ્રશંસા થઈ રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "હિન્દુ પરિવારની દીકરીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરવા માટે જીદ પકડી, પછી એક સંત મહાત્માએ કંઈક એવું કર્યું કે, દીકરીનું મન બદલાઈ ગયું…"

Leave a comment

Your email address will not be published.


*