એ..એ..ગયું…! અચાનક પહાડનો એક મોટો ભાગ તૂટીને નીચે પડ્યો, નીચે ઉભેલા લોકો જીવ બચાવવા માટે ભાગ્યા – વીડિયો જોઈ હચમચી જશો.

Published on: 3:59 pm, Thu, 4 August 22

મિત્રો દેશના અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદી માહોલ જામ્યો છે. ચોમાસાની ઋતુમાં પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનનો ખતરો જોવા મળે છે. તમે ઘણી મિત્રો દેશના અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદી માહોલ જામ્યો છે. ચોમાસાની ઋતુમાં પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટનાના વાયરલ વિડીયો સોશિયલ મીડિયામાં જોયા હશે.

ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના નો વિડીયો સામે આવી રહ્યો છે. આ વિડીયો ઉત્તરાખંડના ધારચુલાનો છે તેવું જાણવા મળી રહ્યું છે. ધારચુલાનો આ ભૂસ્ખલનનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને ભલભલા લોકો હચમચી ગયા છે.

દેશમાં ચોમાસાની શરૂઆત થતાં જ હિમાચલ અને ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારોમાં કુદરતી આફતોનો ભય ખૂબ જ વધી જાય છે. અને તમે અનેક કુદરતી આફત ના વિડીયો સોશિયલ મીડિયામાં જોયા પણ હશે. ત્યારે ભૂસ્ખલનનો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે જે જગ્યા પર ભૂસ્ખલનની ઘટના બની ત્યાં લોકો હાજર હતા. આ ઘટના બનતા જ તેઓ પોતાનો જીવ બચાવવા માટે ભાગતા નજરે પડી રહ્યા છે. આ ઘટનામાં કોઈને પણ કાંઈ બીજા પહોંચી નથી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, અચાનક જ પહાડ નો એક મોટો ભાગ તૂટીને નીચે પડે છે.

આ દરમિયાન નીચે કેટલાક લોકો ઊભા હતા તે આ દ્રશ્યો જોઈને જીવ બચાવવા માટે આમતેમ ભાગવા લાગે છે. જોત-જોતામાં તો પહાડનો એક ભાગ નીચે આવીને પડ્યો હતો. દૂર ઉભેલા એક વ્યક્તિએ આ સમગ્ર દ્રશ્યો પોતાના કેમેરામાં કેદ કરી લીધા હતા.

 

View this post on Instagram

 

A post shared by Prahlad pangtey (@prahladpangtey)

વાયરલ થઈ રહેલો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર @prahladpangtey નામના એકાઉન્ટમાં શેર કરવામાં આવ્યો છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વિડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "એ..એ..ગયું…! અચાનક પહાડનો એક મોટો ભાગ તૂટીને નીચે પડ્યો, નીચે ઉભેલા લોકો જીવ બચાવવા માટે ભાગ્યા – વીડિયો જોઈ હચમચી જશો."

Leave a comment

Your email address will not be published.


*