સોશિયલ મીડિયા પર અનેક વીડિયો અને ફોટા વાયરલ થતા હોય છે ત્યારે તાજેતરમાં લગ્ન નો સમયગાળો છે ત્યારે અમુક પ્રકારની એવી કંકોત્રી ખાસ વાયરલ થઇ રહી છે જે કંકોત્રી ખૂબ જ અનોખી છે. લોકો વખાણ કરતા નહોતા થાકતા
જ્યારે અન્ય બે ત્રણ કંકોતરીઓ એવી હતી તો આવો જાણીએ આ ખાસ કંકોત્રી વિશે.તાજેતરમાં સોશિયલ મીડિયા પર કંકોત્રીના ફોટા વાયરલ થઇ રહ્યા છે જેમાં જણાવવામાં આવ્યું છે કે તેઓ ભાવનગર જિલ્લાનું ઊંચડી ગામના પ્રકૃતિપ્રેમી શિવાભાઈ ગોહિલ એ પોતાના પુત્ર અને પુત્રીના લગ્ન પ્રસંગે એક અનોખી કંકોત્રી બનાવડાવી છે.
લગ્નની કંકોત્રી એવી બનાવડાવી છે કે જે કચરામાં કે પસ્તી માં આપવાની જરૂર નથી તેનો ચકલીનો માળો બનાવી શકાય છે જેના કારણે ચકલીઓને ફાયદો થઇ શકે.આપણે જે કંકોત્રી ની વાત કરવા જઈ રહ્યા છીએ તે કંકોત્રી સુરતના પારડી ગામના ચાવડા પરિવાર ની છે.
આ કંકોત્રી માં ખાસ એક બાબત લખાયેલી છે જેમાં લખેલું છે કે રોડ ઉપર ફૂલેકું ફેરવવાના નથી, મામેરુ ભરવાના નથી, પૈસા ઉપાડવાના નથી, વ્યવહાર ની સાડીઓ કે સાલ ઓઢાડવાના નથી. આ વખાણને લોકો ખાસ વખાણી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment