કોરોના થી પણ વધુ ખતરનાક હશે આ આગામી મહામારી,વૈજ્ઞાનિકો ની ચેતવણીથી ખળભળાટ

Published on: 10:52 am, Tue, 7 December 21

એક કાર્યક્રમમાં બોલતા પ્રોફેસર સારા ગર્લબર્તે જણાવ્યું કે કોરોના મહામારી આપણને ઘણું શીખવાડયું છે અને આપણે આ શિખામણ ન ભૂલવી જોઈએ અને દુનિયા આગળ ની મહામારી માટે તૈયાર રહે તેની ખાતરી રાખવી જોઈએ.રિચાર્ડ ડીમબલેબીમા લેક્ચર આપતા સારાહ ગિલ્બર્ટ કહ્યુ હતુ કે

સત્ય એ છે કે આગામી મહામારી વધુ ઘાતક નીવડી શકે છે. તે વધુ ચેપી કે જીવલેણ પણ બની શકે છે અથવા બંને બની શકે છે. તેમને કહ્યું કે આપણા જીવન જીવવા માટે ખતરો બન્યું હોય તેવી આ બીજી ઘટના બનશે. જેથી આપણે ભવિષ્યમાં ખતરો અને મહામારીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.

કોરોના મહામારી દરમિયાન આપણે જે કંઈ જોયું છે જે કંઇ શીખ્યા તેમાંથી બોધપાઠ લેવો જોઈએ અને તેને વ્યર્થ ન જવા દેવું જોઈએ.પોફેસર ગિર્લબ્રટે જણાવ્યું કે ઓમિર્કોન વેરીએન્ટ્સ ના સ્પાઇક પ્રોટીનમાં પરિવર્તન જોવા મળ્યું છે જે ઝડપી ચેપ નું કારણ બની શકે છે.

તે રસી અથવા ચેપ ના પરિણામ એ જન્મેલા એન્ટિબોડીઝ પર પ્રભુત્વ મેળવી શકે છે. જાન્યુઆરીના પ્રથમ અથવા બીજા અઠવાડિયામાં નવો વેરિયન્ટ પિક પર હશે.મેંદાંતા હોસ્પિટલના ચેરમેન ડોક્ટર નરેશ ત્રેહ ને કહ્યુ કે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે

આ વાઇરસ સપ્ટેમ્બર ઓક્ટોબર થી ફેલાઈ રહ્યો છે પરંતુ તેનો કોઈ પુરાવો નથી. તેમને કહ્યું કે જો આપને સૂત્ર મોડેલ પર નજર નાખીએ જે પ્રથમ અને બીજી લહેર દરમિયાન લાગુ કરવામાં આવી હતી તો જાન્યુઆરીના પ્રથમ અથવા બીજા અઠવાડીયામાં નવો વેરિયન્ટ પિક પર હશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોરોના થી પણ વધુ ખતરનાક હશે આ આગામી મહામારી,વૈજ્ઞાનિકો ની ચેતવણીથી ખળભળાટ"

Leave a comment

Your email address will not be published.


*