તમે બધા ખજૂર ભાઈને જાણતા હશો…,પરંતુ તેમનું નામ ખજૂર કેવી રીતે પડ્યું તે તમે નહીં જાણતા હો…, તો ચાલો જાણીએ તેમનું નામ કેવી રીતે પડ્યું….

Published on: 6:30 pm, Thu, 18 August 22

ગુજરાતના મસીહા કહેવાતા ખજૂર ભાઈને તો તમે ઓળખતા જ હશો. આજે તેઓએ સૌ કોઈના દિલમાં પોતાનું અનોખું સ્થાન બનાવી દીધું છે. ખજૂર ભાઈ આજે સૌ કોઈ જરૂરિયાતમંદ લોકોની મદદ કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ સમાજ સામે પૂરું પાડી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ ગત વર્ષે આવેલા વાવાઝોડા દરમ્યાન જેટલા લોકો બે ઘર બન્યા હતા.

તેવા તમામ લોકોને નવા ઘર બનાવી આપીને 200 ઘર બનાવી આપવાનો ટાર્ગેટ પણ પૂર્ણ કર્યો હતો. હાલ જો વાત કરવામાં આવી તો નીતિન જાની નું ખજૂર ભાઈ નામ કેવી રીતે પડ્યું તેના વિશે વાત કરવાના છીએ. જેમાં પાંચ વર્ષ પહેલાં નીતિનભાઈ જ્યારે મોલમાં ખજૂર લેતા હતા.

તે દરમિયાન એક સિરીઝ આવી રહી હતી જીગલી એન્ડ ખજૂર જેમાં ફિમેલ માં નામ ફિક્સ હતું પરંતુ જીગલી ખજૂર નામ માટે વિચારતા હતા. નીતિનભાઈએ પોતાના હાથમાં એક ખજૂરનું પેકેટ હતું ત્યારે જ તેમણે એક ફોન આવ્યો અને કહ્યું કે આપણે શું આપશું ત્યારે તેમણે કહી દીધું કે ખજૂર.

ત્યાંથી જ નીતિનભાઈએ પોતાનું નામ ખજૂર રાખવાનું નક્કી કરી નાખ્યું અને તેઓ હાલ જીગલી એન્ડ ખજૂર નામથી ફેમસ થઈ ચૂક્યા છે. જ્યારે પણ નીતિનજાની ઉર્ફે ખજૂર ભાઈનું નામ આવે ત્યારે તેના ચાહકો તેમને મળવા દોડી જાય છે. ખજૂર ભાઈ ગમે ત્યાં જાય ત્યાં મોટી સંખ્યામાં તેમના ચાહકો જોવા મળે છે.

અને હાલ તો તેઓ ગુજરાતમાં ખજૂર ભાઈ અને તેમની ટીમ સેવાકીય કાર્યથી ખૂબ જ ફેમસ બની ચૂક્યા છે. તેઓ માનવતાને લગતા કાર્યો કરીને સમાજ સામે ઉત્તમ ઉદાહરણો પણ પૂરું પાડી રહ્યા છે. એવામાં જ ખજૂર ભાઈએ એક જ્વેલર્સના ઓપનિંગમાં ગયા હતા.

તે દરમિયાન તેમને બે સોનાની ચેન પણ ગિફ્ટ આપવામાં આવી હતી. આજે ગુજરાતના સૌ કોઈ લોકોની જનતાના આશીર્વાદ તેમના પર વરસી રહ્યા છે. તેનું એકમાત્ર કારણ છે તેઓની મદદ કરવાની ભાવના!

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "તમે બધા ખજૂર ભાઈને જાણતા હશો…,પરંતુ તેમનું નામ ખજૂર કેવી રીતે પડ્યું તે તમે નહીં જાણતા હો…, તો ચાલો જાણીએ તેમનું નામ કેવી રીતે પડ્યું…."

Leave a comment

Your email address will not be published.


*