શા માટે એક પિતાને પોતાની દીકરી ખુબ જ વહાલી હોય છે, તે તમને આ વિડીયો જોઈને સમજાઈ જશે – વિડીયો જોઈ ભાવુક થઈ જશો…

Published on: 6:53 pm, Mon, 25 July 22

આપણી સમક્ષ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા ઘણા એવા વિડીયો વાયરલ થતાં નજરે પડે છે,જેમાં ઘણા એવા વિડીયો રમુજી થાય એવા હોય છે તો ઘણા રસપ્રદ હોય છે. પરંતુ આજે આપણે એવા વિડીયો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં બાપ દીકરીનો પ્રેમ રજૂ કરતો એ વિડીયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આપણ ને બધાને ખબર છે કે બાપ દીકરીના સંબંધની તો એ બહુ જ અનમોલ સંબંધ ગણાય છે.

એવામાં જ આપણી સમક્ષ હાથ એક એવો જ બાપ દીકરીનો પ્રેમ રજૂ કરતો વિડિયો સામે આવ્યો છે.જેમાં તમે પણ એક વીડિયો જોશો તો તમે પણ ભાવુક થઈ ઉઠશો. વાત જાણે એમ છે કે પિતા ચાલતી લોકલ ટ્રેનમાં દરવાજાની નજીક બેસીને તેની એક નાનકડી બાળકી સાથે તેઓ બંને કંઈક જઈ રહ્યા છે.

ત્યારે એ પિતાને તેની બાળકી પોતાના નાના નાના હાથ થી ફળ ખવડાવી રહી છે, ત્યારે એ સુંદર દ્રશ્ય જોઈને તો સૌ કોઈ લોકો ભાવ થઈ જાય. એવામાં જ એ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા તમામ લોકોએ સુંદર દ્રશ્ય જોયા. એમાંથી એક વ્યક્તિએ એ સુંદર દ્રશ્યની પોતાના કેમેરામાં કેદ કરી લીધા અને હાલ તો એ વિડિયો સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ instagram પર sankisakshi શેર કર્યો છે.

જે વિડિયો હાલ ખૂબ જ વાયરલ થયેલો નજરે પડ્યો એ સુંદર અને લાગણી સભર વિડીયો જોઈને ટ્રેનમાં મુસાફરી કરી રહેલા તમામ લોકો ભાવુક થઈ ગયા હતા. આ વીડિયોને અત્યાર સુધી ચાર લાખ લોકો જોઈ ચુક્યા છે અને 68,000 કરતાં પણ વધારે લાઈક મળી છે ત્યારે એ બાપ દીકરીનો આ પ્રેમ જોઈને બધા લોકો ભાવ થઈ ગયા હશે.

એવામાં જ આ વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરનારી કેપ્શનમાં લખ્યું છે કે આવા સમયને જીવો જોઈએ. આ વિડીયો જોઈને સોશિયલ મીડિયા ના પ્લેટફોર્મ પર ઘણા લોકોએ પ્રતિભાવ પણ આપ્યો છે. એવામાં જ એક યુઝર છે લખ્યું છે કે ઇન્ટરનેટની આજ સુધીની સૌથી સારી ક્લિપ ગણીએ.

 

View this post on Instagram

 

A post shared by Sakshi Mehrotra (@sankisakshi)

તો આ જ છે તો બીજા એક વ્યક્તિએ લખ્યું છે કે ભાઈ નસીબ લઈને આવ્યા છે ત્યાં જ બીજા યુઝર છે લખ્યું છે કે પિતા માટે દીકરીનો આ એક અદભુત પ્રેમ ગણાય છે. એવી રીતે ઘણા યુઝર્સ હોય પોતાના પ્રતિભાવ આપતા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર પોતાની પ્રતિક્રિયા જણાવી છે. ત્યારે તમે પણ એ વિડીયો જોવાનું ચૂકશો નહીં.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "શા માટે એક પિતાને પોતાની દીકરી ખુબ જ વહાલી હોય છે, તે તમને આ વિડીયો જોઈને સમજાઈ જશે – વિડીયો જોઈ ભાવુક થઈ જશો…"

Leave a comment

Your email address will not be published.


*