છે ને બાકી જોરદાર…! લગ્નમાં વરસાદ આવતા જાનૈયાઓએ વરસાદથી બચવા એવા જુગાડ કર્યા કે… વીડિયો જોઈને ખડખડાટ હસી પડશો…

Published on: 4:02 pm, Sat, 2 December 23

હાલમાં તો સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર રમુજી વિડીયો વાયરલ થતા હોય છે. હાલમાં લગ્નની સીઝન ચાલી રહે છે અને તમે લગ્નના ઘણા વિડીયો સોશિયલ મીડિયા પર જોયા હશે.

હાલમાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં વર અને કન્યા પોતાના હાથમાં છત્રી લઈને ઉભેલા નજરે પડી રહ્યા છે. આ ઉપરાંત જાનૈયાઓ વરસાદથી બચવા માટે પોતાના ઉપર તાડપત્રી ઢાંકીને ઉભેલા છે અને જેને જોઈને તમે પણ ખડખડાટ હસી પડશો.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, વર પક્ષના અનેક કન્યા પક્ષના લોકો વરસાદથી બચવા માટે તાડપત્રી ઓઢીને ઉભેલા છે. જ્યારે વર અને કન્યા વરસાદથી બચવા માટે છત્રી લઈને ઉભેલા છે.

ત્યાં હાજર એક વ્યક્તિ આ તમામ લોકોનો વિડીયો ઉતારી રહ્યો છે. વીડિયો જોઈને તે પણ ખડખડાટ હસી રહ્યો છે. વાયરલ થઈ રહેલા વિડીયો ક્યાંનો અને ક્યારનો છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. જેથી અમારી વેબસાઈટ આ વીડિયોની કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતો નથી.

વાયરલ થયેલો આ વિડીયો instagram પર the.wanderingmahesh નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં લાખોની સંખ્યામાં લોકોએ પસંદ કર્યો છે અને વિડિયો જોઈને લોકો ખડખડાટ હસી પડ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment on "છે ને બાકી જોરદાર…! લગ્નમાં વરસાદ આવતા જાનૈયાઓએ વરસાદથી બચવા એવા જુગાડ કર્યા કે… વીડિયો જોઈને ખડખડાટ હસી પડશો…"

Leave a comment

Your email address will not be published.


*