મિત્રને હૃદયની બીમારી થતા આ યુવકે માં મોગલની માનતા રાખી અને પછી થોડા દિવસોમાં થયો એવો ચમત્કાર કે…

Published on: 6:34 pm, Wed, 31 August 22

મિત્રો માં મોગલની કૃપા તો અપરંપાર છે. માં મોગલને અઢારે વરણની માતા કહેવાય છે. મિત્રો માં મોગલના ખાલી દર્શન કરવાથી તમારા તમામ દુઃખો દૂર થાય છે. માં મોગલની માનતા રાખવામાં આવે તો મોટામાં મોટી પણ આફત પણ દૂર થઈ જાય છે. અત્યાર સુધીમાં લાખો ભક્તોને માં મોગલે પોતાના પરચા બતાવ્યા છે.

ત્યારે આજે આપણે એક એવા જ પરચા વિશે વાત કરવાના છીએ. મિત્રો આપણે મિત્રતાના ઘણા બધા કિસ્સાઓ સાંભળ્યા હશે. જ્યારે આપણને જરૂર પડે અને ત્યારે ખડે પગ ઉભો રહે તેને જ સાચો મિત્ર કહેવાય છે. ત્યારે આજે આપણે એક મિત્રતાનો અને એક માં મોગલના પરચાનો કિસ્સો સાંભળવાના છીએ.

આ યુવકના પરમ મિત્રને હૃદયની બીમારી થાય છે. જેથી તેનો મિત્ર ખૂબ જ ચિંતામાં રહેવા લાગ્યો હતો. આ યુવક પોતાના મિત્રનો જીવ બચાવવા માગતો હતો. પોતાના મિત્રને થયેલી હૃદયની બીમારી દૂર થઈ જાય તેથી આ વ્યક્તિએ મા મોગલની માનતા રાખી. કારણકે માં મોગલ દિન દુખીયાઓના દુઃખ દૂર કરે છે.

આ યુવકે માનતા રાખી હતી કે જો તેના મિત્રની હૃદયની બીમારી દૂર થઈ ગઈ તો તે કબરાઉ ધામ આવીને માતાજીના ચરણમાં 10,000 રૂપિયા અર્પણ કરશે. માં મોગલ ની માનતા રાખી અને થોડાક દિવસોમાં જ યુવકના મિત્રોને રિકવરી આવવા લાગી અને ધીમે ધીમે માં મોગલના આશીર્વાદ થી બીમારી દૂર થઈ ગઈ.

તેથી આ વ્યક્તિ પોતાના મિત્ર સાથે 10000 રૂપિયા લઈને કચ્છમાં આવેલા કબરાઉધામ પહોંચ્યો હતો. તે ત્યાં માતાજીના દર્શન કરીને ત્યાં બિરાજમાન મણીધર બાપુને 10,000 રૂપિયા આપે છે. ત્યારે મણીધર બાપુ આ યુવકને કહે છે કે, માં મોગલ એ તારી 10 ગણી માનતા સ્વીકારી છે આ પૈસા તારી બહેનને આપી દેજે.

મિત્રો જો માં મોગલ પર સાચા દિલથી વિશ્વાસ રાખશો તો તમારા દુઃખો દૂર થઈ જશે. તમારા પર ગમે તેવી મુશ્કેલી આવે એ ખાલી માં મોગલ નો નામ લેશો તો પણ તમારી મુશ્કેલી દૂર થઈ જશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "મિત્રને હૃદયની બીમારી થતા આ યુવકે માં મોગલની માનતા રાખી અને પછી થોડા દિવસોમાં થયો એવો ચમત્કાર કે…"

Leave a comment

Your email address will not be published.


*