હા મોજ હા…! ગુજરાતના જાણીતા હાસ્ય કલાકાર માયાભાઈ આહીરે ચંદ્ર પર પ્લોટ લીધો… જુઓ કેટલીક તસવીરો…

Published on: 1:08 pm, Mon, 28 August 23

મિત્રો ભારતનું ચંદ્રયાન-3 સફળતાપૂર્વક ચાંદ પર પહોંચ્યા બાદ દેશમાં જ્યાં જુઓ ત્યાં ચંદ્રની જ વાતો ચાલી રહી છે. ચંદ્રયાનની સફળતા બાદ લોકોમાં ચાંદ પર જમીને લેવાનો ક્રેઝ વધી રહ્યો છે. અત્યાર સુધીમાં ઘણા ભારતીય હોય ચંદ્ર ઉપર જમીને લીધેલી છે અને તેના અવારનવાર સમાચાર તમે સોશિયલ મીડિયા પર સાંભળ્યા જ હશે.

May be an image of map, crater and text that says 'LUNA SOCIETY International LUNAR PROPERTY REGISTRATION DATA Montes Alpes (The Alps) 2.82° North Longitud -MOAL ( Parcel(s) 4686 3.02° East PlatoH MontesAlpes Tract4-C 3.02 ILLRSeriesXV XXXIV Revised 1/1 5/2013 Plato Plato Mare Imbrium MONTES ALPES (REF 52.82° NORTH ..er(s): Mayaata Viraata Bhamar Registration Date: August 2023 File #14570950 Record #107265 .02° EAST) TRACT eaistny'

ત્યારે હવે ગુજરાતના જાણીતા હાસ્ય કલાકાર માયાભાઈ આહીરે ચાંદ પર પ્લોટ ખરીદ્યો છે. હાલમાં તો સોશિયલ મીડિયા પર જ્યાં જુઓ ત્યાં માત્રને માત્ર માયાભાઈ આહીરની જ ચર્ચાઓ ચાલી રહી છે. માયાભાઈ આહીર પોતાના ફેસબૂક એકાઉન્ટ પર પોસ્ટ કરીને પોતાના ચાહકોને આ વાતની માહિતી આપી હતી.

May be an image of text that says 'FILE NO. 4570950 RECORD 107265 VOLUME LI REGISTERED CLAIM & DEED FOR LUNAR PROPERTY known dproclamed allthat MAYAATA VIRAATA BHAMAR is recorded the true and legal owner fthe property locatedat Montes Alpes The Lunar Alps") 52.82° North Latitude, 3.02 East Longitude Tract4 -Parcel4686 de on Luna, andduly recorded by the International Lunar Lands Registry Claim officially registered and recorded by The Lunar Registry New York City and legally certified on 23 August 2023 Assignor on bebalf Bélauges nternational Lunar Lands Registr'

પોસ્ટ શેર કરતી વખતે માયાભાઇ આહીરે કેપ્શન માં લખ્યું હતું કે, “આપ સૌની શુભકામનાઓ થી ચાંદ પર પ્લોટ લીધો એનો આનંદ છે”. ત્યાર પછી તો માયાભાઈ આહીરના ચાહકોએ તેમને ખૂબ જ બધી શુભકામનાઓ આપી હતી. મિત્રો જાણવા મળી રહ્યું છે કે માયાભાઈ આહીર લુના સોસાયટી ઇન્ટરનેશનલ દ્વારા ચંદ્ર પર પોતાના પ્લોટનું રજીસ્ટ્રેશન કરાવેલું છે.

May be an image of text that says 'Hrimaster APOLLO 11. MAN'S FIRST LANDING THE MOON July ,1969 FitDayof First Day Issue WELCOME TO THE MOON So Grateful for you. Little something from Mahesh Dulabhai Chhotala POSTCARD FROM TH THE MOON'

માયાભાઈ આહીર ચંદ્ર પર પ્લોટ ખરીદ્યો તેના દસ્તાવેજ અને જગ્યાનો ફોટો પોતાના પોતાના સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. હાલમાં તો આ ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે અને લોકો માયાભાઈ આહીરને ખૂબ જ શુભકામનાઓ આપી રહ્યા છે. મિત્રો તમને જણાવી દઈએ કે આ પહેલા પણ ઘણા બધા ગુજરાતીઓએ ચંદ્ર પર પ્લોટ લીધા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "હા મોજ હા…! ગુજરાતના જાણીતા હાસ્ય કલાકાર માયાભાઈ આહીરે ચંદ્ર પર પ્લોટ લીધો… જુઓ કેટલીક તસવીરો…"

Leave a comment

Your email address will not be published.


*