વીડિયો જોઈને તમારો પણ બાટલો ફાટી જશે…જામનગરમાં TRB જવાની દિવ્યાંગ વહનચાલક સાથે કર્યું એવું કે…

Published on: 3:08 pm, Fri, 12 August 22

હાલમાં સોશિયલ મીડિયામાં જામનગરમાં બનેલી એક ઘટનાનો વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક TRB જવાન દિવ્યાંગ વાહન ચાલક સાથે એવો વ્યવહાર કરે છે કે વીડિયો જોઈને તમારો પણ બાટલો ફાટી જશે. ટ્રાફિક બ્રિગેડના જવાનની દાદાગીરીનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

જામનગર શહેરના નાગનાથ ગેટ પાસે ફરજ બજાવી રહેલા એક ટ્રાફિક જવાને એક દિવ્યાંગ વાહન ચાલક સાથે કોઈ કારણોસર ચાલી કરી હતી. બોલાચાલી દરમિયાન ટ્રાફિક જવાને દિવ્યાંગ વ્યક્તિને એક ફડાકો લગાવીદે છે. ત્યાં હાજર કોઈ વાહન ચાલકે આ સમગ્ર ઘટનાનો વિડીયો ઉતારીને વાયરલ કર્યો હતો.

વિડીયો વાયરલ થયા બાદ જામનગર ટ્રાફિક પોલીસ દ્વારા તાત્કાલિક જવાનને ફરજ પરથી મુક્ત કરી દેવાયો છે.  ટ્રાફિક જવાનની દાદાગીરીનો વાયરલ વીડિયો જોઈને લોકો ભારે ગુસ્સામાં ભરાયા છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે ટ્રાફિક બ્રિગેડનો જવાની કેવી રીતે જાહેરમાં બધાની સામે દિવ્યાંગ વ્યક્તિને એક ફડાકો લગાવીદે છે.

ત્યાં ઉભેલા કેટલાક લોકો દિવ્યાંગ વ્યક્તિને સપોર્ટ કરતાં કરી રહ્યા છે કે ટેન્શન ન લો અમે વિડીયો બનાવ્યો છે. આ ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ ટ્રાફિક બ્રિગેડિના જવાનને ફરજ પરથી મુક્ત કરી દેવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

TRB જવાનોનું નામ દશરથ સિંહ વાઢેર હોવાનું જાણવા મળી રહ્યું છે. જો દિવ્યાંગ વ્યક્તિએ કાયદાનો કોઈ ભંગ કર્યો હોય તો TRBના જવાન દ્વારા નિયમો મુજબ વાહન ચાલક સાથે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ.

પરંતુ ગુસ્સામાં ભરાયેલા TRBના જવાને દાદાગીરી બતાવીને દિવ્યાંગ વ્યક્તિને ભર બજારમાં એક જ ફડાકો લગાવીદે છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને તમે જ કહો આવા લોકો સાથે શું કરવું જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "વીડિયો જોઈને તમારો પણ બાટલો ફાટી જશે…જામનગરમાં TRB જવાની દિવ્યાંગ વહનચાલક સાથે કર્યું એવું કે…"

Leave a comment

Your email address will not be published.


*