લ્યો બોલો…! આ યુવકની પાછળથી નીકળે છે વાંદરાની જેમ પૂછડી… જોઈને લોકો કહી રહ્યા છે કે આ તો સાક્ષાત…

Published on: 4:19 pm, Wed, 29 November 23

મિત્રો સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ વાયરલ થતા હોય છે. ત્યારે હાલમાં આપણે એક એવા કિસ્સા વિશે વાત કરવાના છીએ જે સાંભળીને તમે પણ ચોકી ઉઠશો. એવું કહેવાય છે કે આપણા પૂર્વજો વાંદરાઓ હતા.

મિત્રો તમને બધાને ખબર છે કે વાંદરાઓને પૂછડી હોય છે. પરંતુ તમે એવું નહીં સાંભળ્યું હોય કે કોઈ મનુષ્યને પૂંછડી હશે! પરંતુ હાલમાં અમે તમને એક એવા જ વ્યક્તિ વિશે વાત કરવાના છીએ. જેના કમરના પાછળના ભાગે એક પૂંછડી નીકળેલી છે.

આ વાત સાંભળીને સૌ કોઈ લોકો આચાર્યમાં મુકાઈ ગયા છે. એટલું જ નહીં પરંતુ કેટલાક લોકો તો આ વ્યક્તિને હનુમાનજીનું સાક્ષાત સ્વરૂપ માની રહ્યા છે. કહેવાય છે કે આ કિસ્સો નેપાળમાંથી સામે આવી રહ્યો છે.

દિશાંત અધિકારી નામના યુવકને કમરના પાછળના ભાગે એક પૂંછડી નીકળેલી છે. આ વાળની લંબાઈ જાણીએ તો લગભગ 70 સેન્ટીમીટર સુધી તેના વાળ લાંબા છે. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે, દિશાંતની પાછળ પૂછડી દેખાયા બાદ તેના માતા પિતા તેને ઘણી બધી જગ્યા પર હોસ્પિટલમાં લઈ ગયા હતા.

પરંતુ તેની કોઈ પણ પ્રકારની સારવાર થઈ નહીં અને તેની પૂંછડી દિવસેને દિવસે વધતી જાય છે. જઈને પૂછળી જોવા માટે લોકો દૂર દૂરથી અહીં આવે છે અને સોશિયલ મીડિયા પર પણ તેના ઘણા વિડીયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment on "લ્યો બોલો…! આ યુવકની પાછળથી નીકળે છે વાંદરાની જેમ પૂછડી… જોઈને લોકો કહી રહ્યા છે કે આ તો સાક્ષાત…"

Leave a comment

Your email address will not be published.


*