મામાએ પોતાની ભાણીના લગ્નમાં આટલા કરોડ રૂપિયાનું મામેરુ ભર્યું… રૂપિયાની નોટ અને સોનાના ઘરેણાનો ઢગલો કરી દીધો…

Published on: 4:56 pm, Wed, 29 November 23

સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા વિડીયો વાયરલ થતા હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક મામાએ પોતાની ભાણીના લગ્નમાં ભરેલા મામેરાનો વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મામાએ એવું મામેરુ ભર્યું છે કે જોઈને તમે સૌ કોઈ લોકો પણ ચોકી ઉઠશો.

મામાએ 1 કરોડ, 1 લાખ, 11 હજાર 101 રૂપિયા રોકડા આપીને મામેરુ ભર્યું હતું. આટલો જ નહીં પરંતુ કરોડો રૂપિયાની સોનાની જ્વેલરી પણ આપી હતી. મામેરાનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલો વિડિયો રેવાડીથી પસાર થતા દિલ્હી જયપુર હાઇવેને અડીને આવેલા અસલવાસ ગામના રહેવાસી સતબીર નામના વ્યક્તિની બહેનના લગ્ન સિંદૂરપુરમાં થયા હતા. સતબીરની એકમાત્ર બહેનના પતિનું ઘણા સમય પહેલા અવસાન થયું હતું.

સતબીરને એક ભાણી છે અને તેની ભાણીના લગ્ન છે. જેથી સતબીર મામેરુ ભરવા માટે પોતાની બહેનના ઘરે આવ્યો હતો. ત્યાર પછી સાંજના સમયે મામેરા વિધિ શરૂ થઈ ત્યારે ત્યાં હાજર સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા હતા. કારણકે સતબીરે 500 રૂપિયાના બંડલનો ઢગલો કરીને મામેરુ ભર્યું હતું.

તેમને મામેરામાં 1 કરોડ, 1 લાખ, 11 હજાર 101 રૂપિયનું મામેરુ ભર્યું હતું. આટલું જ નહીં પરંતુ કરોડો રૂપિયાના ઘરેણા અને અન્ય વસ્તુ પણ આપી હતી. જેનો આ વિડીયો સોશિયલ મળ્યા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment on "મામાએ પોતાની ભાણીના લગ્નમાં આટલા કરોડ રૂપિયાનું મામેરુ ભર્યું… રૂપિયાની નોટ અને સોનાના ઘરેણાનો ઢગલો કરી દીધો…"

Leave a comment

Your email address will not be published.


*