જલ્દીથી ખરીદજો સોનુ : તાત્કાલિક ધોરણે સોનાના ભાવ પહોંચ્યા આસમાની સપાટીએ

Published on: 10:56 am, Fri, 10 May 24

જો દોસ્તો તમે પણ સોનુ કે ચાંદી ખરીદવા માંગતા હોય તો આ સમાચાર તમારા માટે ઘણા મહત્વના છે કારણ કે આજરોજ સોના-ચાંદીના ભાવમાં વધારો થયો છે કે ઘટાડો અને 22 કેરેટ સોનાના ભાવ શું છે

તેની વિશે અમે તમને સાચી અને સચોટ માહિતી આપવાના પ્રયત્ન કરવાના છીએ.આજરોજ તારીખ 10 મે 2024 ને શુક્રવારનો દિવસ છે અને આજે સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 850 રૂપિયાના વધારા સાથે સોનું 67050 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ની સપાટીએ પહોંચી ગયું છે

અને આપને જણાવી દઈએ કે 24 કેરેટ સોનાના ભાવ વિશે વાત કરવામાં આવે તો તેમાં 930 રૂપિયાના વધારા સાથે સોનું 73,140 ની સપાટીએ પહોંચી ગયું છે.આજરોજ ચાંદીના ભાવમાં પણ નજર કરવામાં આવે તો ચાંદીના ભાવ પણ છેલ્લા ચાર દિવસથી સતત વધી રહ્યા છે

અને આજે પણ તે જ પરિસ્થિતિ છે ચાંદીના ભાવમાં આજરોજ 1300 રૂપિયા પ્રતિ કિલોના વધારા સાથે ચાંદી 86,500 ની સપાટીએ પહોંચી ગઈ છે અને આવનારા સમયમાં ચાંદી આસમાની સપાટી પહોંચે તેવી નિષ્ણાંતો સંભાવના વ્યક્ત કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "જલ્દીથી ખરીદજો સોનુ : તાત્કાલિક ધોરણે સોનાના ભાવ પહોંચ્યા આસમાની સપાટીએ"

Leave a comment

Your email address will not be published.


*