આ કિન્નરે એક પણ સેકન્ડ વિચાર્યા વગર પોતાનો જીવ જોખમમાં નાખીને, એક યુવતીની ઈજ્જત લૂંટાતા બચાવી અને યુવતીનો જીવ…

Published on: 3:31 pm, Thu, 27 October 22

હાલ આપણે સમક્ષ કિન્નરની બહાદુરી નો કિસ્સો સામે આવ્યો છે. તેને નવું જીવનદાન આપ્યું હતું. કિન્નર નું નામ નુતન છે. તેણે હાલ એવું કાર્ય કર્યું કે સમગ્ર વિસ્તારમાં તેની વાહ વાહ થઈ અને સૌ કોઈ લોકોએ તેની પ્રશંસા પણ કરી ગાંધીનગરની રહેવાસી છે. વાત જાણે એમ છે કે જ્યારે ગાંધીનગરના ડેપો વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી.

તે દરમિયાન તેની બાજુમાં આવેલી જાળીઓમાંથી એક યુવતી ન બચાવો બચાવો અવાજ સાંભળ્યો કે તરત ત્યાં ગઈ ત્યારે જોયું હતું. ખૂબ જ અંધારું હતું અને જાડી ઝાંખરાઓ વચ્ચે યુવતી બચાવો બચાવોની બૂમો પાડી રહી હતી ત્યારે એક પણ સેકન્ડ નો વિચાર કર્યા વગર યુવતી ત્યાં પહોંચી અને જોયું તો ત્યાં એક નહીં.

પરંતુ ત્રણ ત્રણ યુવકો સાથે ખરાબ વર્તન કરી રહ્યા હતા, ત્યારે તેમને હિંમત કરી અને જીવ બચાવ કુદી પડી. તરત જ તેણે ઘટના સ્થળ પર પોલીસને બોલાવી અને પોલીસે પણ બધી તપાસ કરીને યુવતીની પણ પૂછપરછ કરી તે જાણવા મળ્યું છે અને યુવતી કોઈ માટે અહીં આવી હતી.

ત્યારે વડોદરા જવા માટે ડેપોમાં આવી તે દરમિયાન બાથરૂમ જવા માટે રસ્તાની બાજુમાં ગઈ ત્યારે યુવકોએ તેને પકડીને જાળી ઝાંખરા વચ્ચે લઈ ગયા હતા, તેથી એ કિન્નરે તેને બચાવી અને તેને એક નવું જીવનદાન મળ્યું.

આ કિન્નર નુતનની બહાદુરી ને સલામ કરવી જોઈએ કારણકે તે એક યુવતી ને મોતના મુખમાં જવાથી બચાવી અને તેને નવું જીવન મળ્યું. હેરાન કરતા ત્રણે ત્રણ યુવકોને પોલીસે ધરપકડ કરી અને આ કિન્નરનું તને સૌ કોઈ લોકોએ વખાણ પણ કર્યા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આ કિન્નરે એક પણ સેકન્ડ વિચાર્યા વગર પોતાનો જીવ જોખમમાં નાખીને, એક યુવતીની ઈજ્જત લૂંટાતા બચાવી અને યુવતીનો જીવ…"

Leave a comment

Your email address will not be published.


*