માત્ર દસ દિવસમાં જ ખુબ સસ્તુ થઈ ગયુ સોનુ ચાંદી,જાણો સોનાનો લેટેસ્ટ ભાવ…

Published on: 10:58 am, Sun, 5 May 24

જો મિત્રો તમે સોનુ કે ચાંદીના ઘરેણા ખરીદવાનું વિચારી રહ્યા હોય તો સમાચાર તમારા માટે ઘણા મહત્વપૂર્ણ છે કારણ કે આજે અમે સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે કે ઘટાડો અને સોના ચાંદીના ભાવ કેટલાની સપાટીએ પહોંચ્યા તેના વિશે સચોટ અને સાચી માહિતી આપવાના પ્રયત્ન કરવાના છીએ.

આજરોજ 5 મેં 2024 ને રવિવારનો દિવસ છે અને આપણે બધા જાણતા હશું કે રવિવારે માર્કેટ બંધ હોવાના કારણે સોનાના ભાવમાં વધારો કે ઘટાડો થતા નથી ત્યારે સોનાના ભાવ સ્થિર સપાટીએ છે પરંતુ 22 કેરેટ સોનાનો ભાવ 65900 પ્રતિ 10 ગ્રામ છે.

24 કેરેટ સોનાના ભાવમાં પણ આ જ પરિસ્થિતિ છે આજરોજ તેમાં વધારો કે ઘટાડો થયો નથી અને તેમાં ભાવ 71,880 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.ચાંદીના ભાવ વિશે વાત કરવામાં આવે તો ચાંદીમાં છેલ્લા થોડાક

દિવસથી સતત ઘટાડો થઈ રહ્યો છે અને ત્યારે આજે ચાંદીનો ભાવ 83,000 પ્રતિ કિલો છે. કેવાય છે કે છેલ્લા દસ દિવસથી સોના ચાંદીના ભાવમાં સતત થોડો ઘટાડો પરંતુ ઘટાડાનું પ્રમાણ વધારે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "માત્ર દસ દિવસમાં જ ખુબ સસ્તુ થઈ ગયુ સોનુ ચાંદી,જાણો સોનાનો લેટેસ્ટ ભાવ…"

Leave a comment

Your email address will not be published.


*