મિત્રો સાથે પાણીમાં ન્હાવા પડેલા બે બાળકોના તડપી તડપીને કરુણ મોત…એમનો હોય જાણો બંને સાથે અચાનક એવું તો શું બન્યું…

Published on: 7:15 pm, Sat, 22 July 23

હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં પાણીમાં ડૂબી જવાના કારણે બે બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી અનુસાર બંને બાળકો ખાણમાં ભરેલા પાણીમાં ન્હાવા માટે ઉતર્યા હતા. આ દરમિયાન બંને બાળકો પાણીમાં ડૂબવા લાગ્યા હતા, જેથી બંનેનું એકસાથે કરુણ મોત થયું છે.

ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો આ ઘટના રાજસ્થાનના ભરતપુરમાંથી સામે આવી રહી છે. વરસાદના કારણે ખાણમાં પાણી ભરાઈ ગયું હતું, જેથી ગામના 8 થી 10 છોકરાઓ પાણીમાં ન્હાવા માટે ગયા હતા. ત્યારે અચાનક જ બે છોકરાઓ પાણીમાં ડુબવા લાગ્યા હતા અને બંનેનું મોત થઈ ગયું હતું. .

જ્યારે બંને બાળકો પાણીમાં ડૂબ્યા ત્યાર બાદ આ ઘટનાની જાણ તેમના પરિવારજનોને કરવામાં આવી હતી. ઘટનાના અડધા કલાક બાદ બંને બાળકોના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં મૃત્યુ પામેલા બાળકોમાંથી એકની ઉંમર 12 વર્ષની હતી અને બીજાની ઉંમર 15 વર્ષની હતી. જેમાં 12 વર્ષના બાળકનું નામ શેખર હતું અને 15 વર્ષના બાળકનું નામ ગૌરવ હતું.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો 8 થી 10 બાળકો માતાજીના મંદિરે ગયા હતા. ત્યાં વરસાદના કારણે ખાણમાં પાણી ભરાઈ ગયું હતું, એટલા માટે બાળકો પાણીમાં ન્હાવા માટે ઉતર્યા હતા. આ દરમિયાન શેખર નામનો બાળક અને ગૌરવ નામનો બાળક પાણીમાં ડૂબી ગયો હતો. આ બંનેના પાણીમાં ડૂબાના સમાચાર મળતા જ બંનેના પરિવારના સભ્યો દોડતા થઈ ગયા હતા.

ત્યારબાદ ગામના લોકો ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા. લગભગ અડધો કલાક બાદ બંને બાળકોના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં હાજર ડોક્ટરે બંને બાળકોની તપાસ કર્યા બાદ બંનેને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "મિત્રો સાથે પાણીમાં ન્હાવા પડેલા બે બાળકોના તડપી તડપીને કરુણ મોત…એમનો હોય જાણો બંને સાથે અચાનક એવું તો શું બન્યું…"

Leave a comment

Your email address will not be published.


*