આ 16 વર્ષના છોકરાને પાછળથી નીકળી પુછડી, આ છોકરાની પુછડી જોઈને લોકો કહી રહ્યા છે કે…

Published on: 5:29 pm, Mon, 25 April 22

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા પૂર્વજો વાંદરાઓને ગણવામાં આવતા હતા. ત્યારે આવા પ્રાચીન સમયથી સાંભળતા આવ્યા છીએ એવી વાત કે તેની અંદર ઘણી બધી શક્યતાઓ પણ રહેલી છે. ત્યારે આજના સમયમાં પણ વાંદરાઓને પૂંછડી હોય છે. પરંતુ તમે એવું નહીં સાંભળ્યું હોય કે મનુષ્યને પણ પૂંછડી હોય!

હા, મિત્રો આ વાત સાચી છે. આજે અમે તમને એવા જ એક કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેમાં એક છોકરાની કમરના પાછળના ભાગે પુછડી નીકળી આવી છે. આ વાત સાંભળીને સૌ કોઈ લોકો આશ્ચર્યમાં મુકાઇ ગયા છે. અને આ વિષય એક ચર્ચા બની ગઈ છે. એટલું જ નહિ પરંતુ જ્યારે આ ઘટના બની એના પછીના દિવસોમાં સ્થાનિક પૂજારીઓ દ્વારા પણ આ છોકરાની સાક્ષાત હનુમાનજી માનવામાં આવ્યા છે.

આ ઘટના છે નેપાળની કે ત્યાંથી આ કિસ્સો સામે આવ્યો છે. જેમાં આ છોકરાનું નામ દિશાંત અધિકારી છે જેની ઉંમર 16 વર્ષની છે. અને કહેતા નવાઈ લાગે તો તેમને હનુમાનજીની જેમ જ કમરના પાછળના ભાગે નીચે કરોડરજ્જુની નીચેના ભાગે વાળ ઊગવા લાગ્યા હતા. આ વાળની લંબાઈ જાણીએ તો લગભગ 70 સેન્ટીમીટર સુધી થઈ ચૂકી હતી. ત્યારે આ છોકરાએ આ વાળની ચોટી બનાવીને પૂંછડી નું સ્વરૂપ ધારણ કર્યું હતું.

આ પ્રકારની પુછડી જોઈને તો એવું જ લાગતું હતું કે હનુમાનજી ભગવાનનું સ્વરૂપ ધારણ કર્યું હોય. અને ભગવાનની સાથે જોડાવા લાગ્યા છે. ત્યારે ઘણા લોકોનું તો એવું પણ માનવામાં આવ્યું છે કે સાક્ષાત હનુમાનજી ભગવાન નો અવતાર મળ્યો હોય. તેથી આવી માહિતી અનુસાર દિશાંતના માતા પિતા દિશાંતની સારવાર માટે નેપાળની અને ભારતની ઘણી બધી હોસ્પિટલોમાં સારવાર માટે ગયા હતા.

પરંતુ તેની કોઇ સારવાર થઈ નહીં અને આ પૂંછડીની દિવસેને દિવસે લંબાઇ વધતી જતી હતી. આ દિશાંતના માતા-પિતા દિશાંત ની પુછડી ને લઈને ખુબ જ ખુશ થઇ ચુક્યા હતા.અને તેમના સગા વ્હાલા અને આસપાસના લોકોએ પણ આ ઘટના વિશે જાણકારી મેળવી હતી, ત્યારે આ છોકરા ની પુછડી જોવા લોકો આવતાં હતાં,ત્યારે સૌ કોઈ લોકો આશ્ચર્યચકિત થઇ જતા હતા.

ત્યારે મળતી માહિતી મુજબ આ દિશાંતને જન્મથી જ પૂંછડી હોવાનું માલુમ પડ્યું હતું. અને કરોડરજ્જુના નીચેના ભાગથી બહાર આવી હતી. તેમના માતા-પિતાને પણ પાંચ દિવસ પછી આ વાતની જાણ થઈ હતી. ત્યારે પરિવાર દ્વારા પૂંછડીને કાપવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા અને બીજી બાજુ દિશાંતને પણ આ પૂંછડી બતાવવામાં માટે શરમ અનુભવાતી હતી..

હાલ તો આ સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. અને ચર્ચામાં મુકાયો છે, ત્યારે ઘણા બધા લોકોએ આ વિડીયો જોઈને બાળકને લોકો ઓળખી રહ્યા છે. અને આ બાળકને ખૂબ જ સારું લાગી રહ્યું છે. વાત કરીએ તો આ બાળક ની પુછડી હાલ 70 સેન્ટીમીટર જેટલી થઇ ગઇ છે. અને તે દિવસે ને દિવસે વધી રહી છે અને આજે આ વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "આ 16 વર્ષના છોકરાને પાછળથી નીકળી પુછડી, આ છોકરાની પુછડી જોઈને લોકો કહી રહ્યા છે કે…"

Leave a comment

Your email address will not be published.


*