છે ને બાકી ગજબ! આ વ્યક્તિના ઢોસા પીરસવાની સ્ટાઇલને જોઈને તમે પણ ચોકી ઉઠશો – જુઓ અનોખો વીડિયો

Published on: 5:19 pm, Mon, 25 April 22

હાલ અવાર-નવાર સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થતાં જોવા મળે છે, ત્યારે અમુક વિડીયો આશ્ચર્યચકિત બનાવી દે એવા પણ હોય છે. ત્યારે વાત્સવમાં આજે આપણે એક એવા જ વિડીયો વિશે વાત કરવા જઈ રહ્યા છે કે જેમાં એક વ્યક્તિ જે રીતે લોકોને તેના ક્રિપ્ટોન ઢોસા પીરસી રહ્યો છે. તેનાથી તો નવાઈ લાગે. ત્યારે આ વીડિયોમાં તમે જોઈ શકો છો તો એ વ્યક્તિ ઢોસા બનાવ્યા પછી એ ઢોસાને ફોલ્ડ કરીને સીધો હવામાન ફેકે અને તેને પકડવા માટે તેણે હેન્ડ કાર્ડ પાસે હેલ્પર રાખ્યા છે.

આવી અનોખી સ્ટાઇલ માત્ર વ્યક્તિ પાસે જોવાં મળે છે. ત્યારે આપ સૌ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હશો. ત્યારે દેશના જાણીતા એવા ઉદ્યોગપતિ હર્ષ ગોયેન્કા કે જેઓ પણ અનોખી સ્ટાઈલ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને તેમણે આ વિડિયો શેર કરતા જણાવ્યું હતું કે જો તમારે તમારું શ્રેષ્ઠ આપવું હોય તો તમે જે કામ કરી રહ્યા છો તેને વળગી રહો.

તમે પણ આ વીડિયોમાં જોઈ શકો છો તો આ વ્યક્તિ ઢોસા બનાવ્યા પછી તેને કંઇક અનોખી રીતે જ ડાબી બાજુ હવામાં ઉડાડે છે.. અને ત્યારબાદ એ ભાઈની અનોખી રીતે ઢોસા ઉછાળવાની સ્ટાઈલ જોઈને આપણે પણ વિચારમાં પડી જતા હોઈએ છીએ કે આ ભાઈ કઈ રીતે ઢોસા ઉછાળવાની સંતુલન રાખી શકતા હશે..

વિસ્તૃતમાં વાત કરતાં જણાવીશ તો આ વ્યક્તિએ ઢોસા ઉડાડીને એને પકડીને સર્વ કરવા માટે એક માણસ રાખ્યો છે. કે તમે પણ વીડિયોમાં જોઈ શકો છો તો દુકાનદાર જેવો એ ઢોસાને ફેકે છે. તેવો એની બાજુમાં ઉભેલો વ્યક્તિ તરત જ એને પ્લેટમાં પકડી લેશે અને આવી જ રીતે ઢોસા બનાવતા રહે છે, અને તેની રોજગારી પ્રાપ્ત કરે છે.

આવી અનોખી સ્ટાઇલ તો માત્ર આવા વ્યક્તિઓ પાસે જ હશે. ત્યારે આ વ્યક્તિને પ્રશંસા કરો એટલી ઓછી છે.. એવામાં RPG ગ્રુપના ચેરમેન એવા ઉદ્યોગપતિ હર્ષ ગોયેનકાએ આ વિડીયો અને ટ્વિટર પર શેર કરીને અપલોડ કર્યો હતો. અને એ વીડિયોને અત્યાર સુધી 40 હજારથી વધુ વખત જોવામાં આવ્યો અને લગભગ 2000 જેટલી લાઇટ પણ આવી છે. ત્યારે 200 થી વધુ લોકોએ રી ટ્વીટ પણ કરી છે.

અને હજુ પણ એ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. ત્યારે લોકો દ્વારા પણ આ વીડિયો જોઈને તેની વાહવાહ કરાય રહી છે. ત્યારે ઉદ્યોગપતિ એવા હર્ષ ગોયેનકા પણ પોતાના સોશિયલ મીડિયાના એકાઉન્ટ પર આવી રીતે દરરોજ રસપ્રદ અને ક્રિએટિવ પોસ્ટ શેર કરતા નજરે પડે છે, ત્યારે તેના ફેન્સ પણ તેના વિડીયો અને ખૂબ પસંદ કરતા દેખાય છે. અને આજે આ વિડીયો ખૂબ રસપ્રદ બન્યો અને વાયરલ થયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "છે ને બાકી ગજબ! આ વ્યક્તિના ઢોસા પીરસવાની સ્ટાઇલને જોઈને તમે પણ ચોકી ઉઠશો – જુઓ અનોખો વીડિયો"

Leave a comment

Your email address will not be published.


*