ઠંડીમાં કારની સફાઈ કરી રહેલા યુવકનું અચાનક જ કારણ મોત… જુઓ મોતના CCTV ફૂટેજ…

Published on: 11:22 am, Thu, 25 January 24

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવક કારની સફાઈ કરી રહ્યો છે. આ દરમિયાન અચાનક જ તે જમીન પર ઢળી પડે છે અને તેનું મોત થઈ જાય છે. આ સમગ્ર દ્રશ્યો નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ દુઃખદ ઘટના યુપીના અમરોહમાંથી સામે આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, અહીં એક યુવક કારની સફાઈ કરી રહ્યો હતો. આ દરમિયાન તેને હાર્ટ એટેક આવ્યો હતો અને તેનું મોત થયું હતું.

વધારે પડતી ઠંડી હોવાના કારણે યુવકનું હૃદય બેસી ગયું હતું. આ ઘટના બની ત્યારે યુવકની આસપાસ કોઈ પણ ન હતું. યુવક જમીન પર ઢળી પડ્યો અને પછી થોડીક વારમાં જ તેનું મોત થઈ ગયું હતું.

કહેવામાં આવી રહ્યું છે કે, વધારે પડતી ઠંડી હોવાના કારણે યુવકનું હૃદય બેસી ગયું હતું. આ કારણોસર તેનું મોત થયું છે. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "ઠંડીમાં કારની સફાઈ કરી રહેલા યુવકનું અચાનક જ કારણ મોત… જુઓ મોતના CCTV ફૂટેજ…"

Leave a comment

Your email address will not be published.


*