ભાભી શરમને નેવે મૂકીને પોતાના દિયર સાથે ઇલુ ઇલુ કરતી હતી… વિદેશથી આવેલો પતિ ઘરે આવ્યો ત્યારે તેની સાથે બન્યું એવું કે…

Published on: 7:30 pm, Wed, 7 September 22

આજે આપણે એક પરિવારને શરમમાં મૂકી દે તેઓ બનાવો કે જેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.વાત જાણે એમ છે કે ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સમગ્ર પરિવારને શરમ માં મૂકી દે કારણકે વાત છે. ફતેપુરવા માંજરે સુધી પુરમાં ઉત્તમ કુમાર રાવત સમગ્ર પરિવાર સાથે રહે છે તેમના પરિવારમાં બે દીકરાઓ છે અને નાનો દીકરો વિશાલ કે જેના હજુ લગ્ન બાકી છે અને મોટો દીકરો જયકરણ કે જે છેલ્લાં કેટલાય સમયથી વિદેશમાં નોકરી કરે છે કે જે માત્ર બેથી ત્રણ વર્ષે જ બાદ ભારત આવે છે.

જ્યારે એ મોટો દીકરો ભારત પરત આવ્યો ત્યારે તેની સામે એવા દ્રશ્યો જોવા મળ્યા કે તેની આંખો અચાનક ભડકી ઉઠી. લાંબો સમય સુધી પતિ ઘરે ન આવતા તેની પત્નીને તેના દિયર વિશાલ સાથે આખો મળવા લાગી હતી અને ધીમે ધીમે તે બંનેને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો હતો. એટલું જ નહીં પરંતુ નવાઈની વાત તો એ કે રોજ સાથે જ સુતા અને સાથે જ ઘર ચલાવતા.

ઘરના સભ્યોને સહેજ પણ ખબર ના પડવા દીધી એ રીતે એ બંને રાત્રે રંગરેલીયા બનાવતા ત્યારે અચાનક જ વિદેશથી પરત ફરતો તેનો પતિ આવ્યો અને દ્રશ્યો જોયા કે તરત તેની આંખ પણ ચોંકી ઉઠી. આજ કાલના સમયમાં ઘણા એવા પરિવારમાં ભારે બખેડાઓ ચાલતા જ હોય છે જે સ્વાભાવિક છે પરંતુ ઘણીવાર એવા સભ્યોનું અનુશાસન ન ચાલે તો પરિવાર પણ વેરવિખાર થઈ જતો હોય છે.

અને ઘણીવાર તો પરિવારમાં એવા અમુક સભ્યોને લઈને પરિવારનો નામ પણ ડુબાવી દેતું હોય છે, ત્યારે કંઈક આવો જ કિસ્સો જ્યાં આપણી સમક્ષ સામે આવ્યા છે જેમાં પત્ની ભણેલી ન હોવાથી તેને વિદેશ લઈ શક્યો ન હતો. તેથી માત્ર પતિ વિદેશમાં રહેતો હતો. તેના પતિએ તો સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે તેની અગર ગેરહાજરીમાં ઘરમાં શું શું ચાલતું હશે. જ્યારે આ મામલો તેને માંડ માંડ રીતે પતાવ્યો તો ફરી ક્યારે આવો બનાવ નહીં બને તેવા વચનો પણ લીધા.

પરંતુ આ વાતને લઈને આજે જઈ કરને જીવ ખોવો પડ્યો કારણકે વિવાદ બાદ વિશાલે તેના ભાઈને રસ્તામાંથી હટાવવાની યોજના બનાવી અને એક દિવસ વિશાલે એક મિત્ર સાથે નોકરી માટે બહાર જવાનું કહી મૃતક જયકરણને મૂકવા બદપૂર આવ્યો અને ત્યાં તેને ધારા ગામના ઇન્ટના ભઠ્ઠા પાસે અગાઉથી છરીઓ સંતાડી રાખી હતી કે તેનાથી એ જયકર અને માથા પર પ્રહાર કર્યા તો ત્યાં જ ઢળી ગયો.

એક જ પરિવારના સગા ભાઈઓ જેમાં કોઈ અજાણ્યા વ્યક્તિએ આવીને તેના ભાઈને મોતને ઘાટ ઉતારી દીધો. જ્યારે પોલીસે પણ આ મામલે ગુનો નોંધ્યો અને તપાસ હાથ ધરી. તે દરમિયાન ડિજિટલ ડેટા એનાલિસિસ અને મેન્યુઅલ ઇન્ટેલિજન્સના આધારે મળેલા પુરાવા જોઈને પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઈ ગઈ હતી કે પરિવારમાં પતિની ગેરહાજરીમાં પત્ની તેના પતિના સગા ભાઈ સાથે જ રંગલીલાઓ કરવા લાગી, ત્યારે હાલ તો આ મામલો સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ભાભી શરમને નેવે મૂકીને પોતાના દિયર સાથે ઇલુ ઇલુ કરતી હતી… વિદેશથી આવેલો પતિ ઘરે આવ્યો ત્યારે તેની સાથે બન્યું એવું કે…"

Leave a comment

Your email address will not be published.


*