આ બે રૂપિયાનો ખાસ સિક્કો તમને રાતોરાત બનાવી દેશે લાખોપતિ..! જાણો કેવી રીતે વેચવાનો…

Published on: 10:26 am, Mon, 6 May 24

જો દોસ્તો તમે પણ જુના સિક્કાઓ એકઠા કરવાના શોખીન છો તો આ સમાચાર તમારા માટે ઘણા કામના છે કારણ કે આજે અમે તમને બે રૂપિયાના એક એવા સિક્કા વિશે વાત કરવાના છીએ જો તે સિક્કો તમારી પાસે ભૂલેથી પણ નીકળ્યો તો તમને રાતો રાત ધનિક વ્યક્તિ બનાવી શકે છે

તો ચાલો આપણે તેની વિશે આગળ જાણીએ અને જો તમારી પાસે આવા બીજા સિક્કા છે તો તમે તેને ક્યાં વેચીને પૈસા કમાઈ શકો છો તેની વિશે પણ આપણે જાણીએ.આપને જણાવી દઈએ કે વર્ષ 1994 અને 2000 ની સાલમાં બે રૂપિયાના બે સિક્કાઓ બહાર પાડવામાં આવ્યા હતા

અને આ સિક્કા દ્વારા તમે લાખોપતિ પણ બની શકો છો પરંતુ જો આ સિક્કાની પાછળ દેશનો ધ્વજ અને ભારતનો નકશો હોવો જોઈએ અને બ્લડ વાળું નિશાન હોય તો પણ તમે સારી એવી રકમ પ્રાપ્ત કરી શકો છો આપને જણાવી દઈએ કે આ સિક્કાઓ અમારી વેબસાઈટ નક્કી કરી

તે પરંતુ ઓનલાઈન પર અનેક સિક્કાઓની હરાજી થાય છે અને ત્યાં લાખો રૂપિયાનું પણ રકમ અમે જોઈ છે આપતા એટલા માટે આપને પ્રોત્સાહિત કરવી છે.તમે ઇન્ટરનેટ વાપરતા હોય તો તમારે google ઉપર જઈને Coinbazzar.com સર્ચ કરવાનું છે

અને તેમાં જઈને તમારી પાસે જે કોઈ દુર્લભ નોટ કે સિક્કા હોય તેની ડિટેલ્સ અને ફોટાઓ અપલોડ કરવાના છે જેથી જે લોકો આ નોટો સિક્કાને એકઠી કરવાનો શોખ ધરાવતા હોય તે લોકો તમને સામેથી મેસેજ અથવા કોલ કરશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "આ બે રૂપિયાનો ખાસ સિક્કો તમને રાતોરાત બનાવી દેશે લાખોપતિ..! જાણો કેવી રીતે વેચવાનો…"

Leave a comment

Your email address will not be published.


*