સરકારી નોકરી મળી જતા આ વ્યક્તિ 20,000 રૂપિયા લઈને મોગલ ધામ પહોંચ્યો, ત્યારે મણીધર બાપુએ આ યુવકને કહ્યું કે…

Published on: 7:16 pm, Wed, 7 September 22

માં મોગલના પરચા અપરંપાર છે. માં મોગલના દર્શન માત્રથી ભક્તો ધન્ય ધન્ય થઈ જાય છે અને કહેવાય છે કે કોઈ પણ ભક્ત માં મોગલના દર્શનાર્થે આવે છે. તેઓ હસતા મોઢે ઘરે પરત ફરે છે અને માં મોગલના દરવાજે આવનાર કોઈપણ ભક્ત ખાલી હાથે ઘરે પાછો જતો નથી.

માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખો તો વગર બધા જ ભક્તોની બધી જ મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે. માં મોગલ ના પરચા તો છેક વિદુષો સુધી વખણાય છે. કારણ કે માં મોગલ એ આજ દિન સુધી લાખો લોકોના દુઃખ પણ દૂર કર્યા છે અને લાખો માઇ ભક્તોને પરચા પણ બતાવ્યા છે, ત્યારે આજે આપણે એક એવા જ પ્રજા વિશે વાત કરીશું.

જેમાં એક યુવક પોતાની માનતા પૂરી કરવા માટે ₹20,000 લઈને કબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે આવી પહોંચ્યો ત્યારે કહેવાય છે ને કે માં મોગલ પ્રત્યે વિશ્વાસ બંધાઈ જાય તો માં મોગલ પણ બધા ભક્તોની સમસ્યાઓ દૂર કરે છે અને મનોકામનાઓ પૂર્ણ કરે છે. એવામાં જ આ યુવક કબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે આવી પહોંચ્યો હતો. આપણે સૌ જાણીએ છીએ કે કબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે મણીધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે.

ત્યારે એ યુવકે મણીધર બાપુના આશીર્વાદ લીધા તે દરમિયાન મળી ત્યારે બાપુએ યુવકને આશીર્વાદ આપ્યા સાથે કહ્યું કે બેટા શેની માનતા હતી ત્યારે યુવકે જણાવ્યું કે તેને સરકારી નોકરી મળી જાય. તે માટે માનતા માની હતી જે પૂર્ણ થતા ની સાથે જ માં મોગલ ને ₹20,000 નું ચડાવો કરવા આવી પહોંચ્યો છું, ત્યારે મણીધર બાપુએ કહ્યું કે બેટા આ કોઈ ચમત્કાર નથી પરંતુ તમે એ માં મોગલ પર વિશ્વાસ રાખ્યો એ જ તમને ફળ્યો છે.

આથી જ કહેવાય છે કે માં મોગલ ના દ્વારે આવનાર દરેક ભક્ત ખાલી હાથે ઘરે પરત ફરતો નથી. એવી જ રીતે આ યુવકની માનતા પૂરી થતાં તે માં મોગલ ની 20000 રૂપિયાનો ચડાવવા કરવા આવો આવી પહોંચ્યો હતો. આ દુનિયાનો અંત આવે છે ત્યાંથી જ માં મોગલ ની શરૂઆત થઈ છે જય માં મોગલ.

મણીધર બાપુએ વધુમાં જણાવતાં કહ્યું કે આ પૈસા તો તારી ફઈને ભાગે પડતા આપજે માં મોગલ રાજી થશે અને માં મોગલને આવા કોઈ દાનભેટ ની જરૂર નથી એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે. તેથી જ મોગલ પ્રત્યે વિશ્વાસ બાંધી માં મોગલ ની દરેક ભક્તો માનતા માને છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સરકારી નોકરી મળી જતા આ વ્યક્તિ 20,000 રૂપિયા લઈને મોગલ ધામ પહોંચ્યો, ત્યારે મણીધર બાપુએ આ યુવકને કહ્યું કે…"

Leave a comment

Your email address will not be published.


*