જસદણ આટકોટ રોડ પર એક યુવકનું મળી આવ્યો મૃતદેહ, યુવક પાસે સુસાઈડ નોટ પણ મળી આવી – જાણો શું છે સમગ્ર ઘટના

Published on: 4:50 pm, Thu, 20 January 22

રાજકોટના જસદણ આટકોટ રોડ પાસેથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યું છે. મળતી માહિતી અનુસાર આ યુવક પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. રાજકોટ રોડ પર આવેલી SPS સ્કૂલ નજીક યુવકનો મૃતદેહ મળી આવ્યું હતું.

મળતી માહિતી અનુસાર અહીંથી અશોક ઢોલરીયા નામના યુવકનું મૃતદેહ મળી આવ્યો હતો. મૃત્યુ પામેલા યુવક ચાર દિવસ પહેલા ગુમ થઈ ગયા હતા. આ ઉપરાંત તેમની પાસેથી એક સુસાઈડ નોટ મળી આવી છે.

તેમને પોતાનું જીવન ટુંકાવ્યું પહેલા એક વીડિયો પણ ઉતાર્યો હતો. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવતીના નામે અન્ય કોઈ બીજા યુવકે કાર લોન લીધી હતી. સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, યુગેન ભુવા નામના વ્યક્તિએ 20 લાખ પરત ના આપતા, હું આ પગલું ભરું છું.

ત્યારબાદ બીજી પામેલા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટનાની જાણ થતા યુવકના પરિવારજનો તાત્કાલિક હોસ્પિટલ પહોંચી આવ્યા હતા. યુવકના પરિવારજનોએ કહ્યું કે જ્યાં સુધી આરોપી પકડાશે નહીં ત્યાં સુધી અમે મૃતદેહને સ્વીકારશું નહીં.

આ ઉપરાંત મૃત્યુ પામેલા યુવાનને ક્રેડિટ કાર્ડ માંથી પણ પૈસા ઉપાડ્યા હોવાનો ઉલ્લેખ સુસાઇડ નોટમાં કરવામાં આવ્યું છે. આ સમગ્ર ઘટનાને લઇને આટકોટ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "જસદણ આટકોટ રોડ પર એક યુવકનું મળી આવ્યો મૃતદેહ, યુવક પાસે સુસાઈડ નોટ પણ મળી આવી – જાણો શું છે સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*