બાઈક પર સવાર મહિલા સાથે અચાનક જ કાંઈક એવી ઘટના બની કે…મહિલાનું તડપી તડપીને કરુણ મોત… જાણો એવું તો શું બન્યું હશે…

Published on: 5:50 pm, Sat, 14 October 23

આજકાલ અકસ્માતાના બનાવો ખૂબ જ વધી ગયા છે. ત્યારે હાલમાં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં બાઈક પર સવાર મહિલા સાથે અચાનક જ કાંઈક એવી ઘટના બની કે મહિલાનું કરુણ મોત થયું છે. મહિલાનું મોત થતા જ તેના પરિવારજનોને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો.

મૃત્યુ પામેલી મહિલાની ઓળખ નિર્મલા દેવી તરીકે થઈ છે. આ અકસ્માતની ઘટના ભાગલપુર જિલ્લાના સુલતાનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સામે આવી રહી છે. જાણવા મળી રહ્યું છે કે એક મહિલા બાઈક પર સવાર હતી. ત્યારે અચાનક જ તે ચાલુ બાઈક પરથી નીચે પડી ગઈ હતી.

આ કારણોસર તે ઇજાગ્રસ્ત થઈ હતી અને તેનું ઘટના સ્થળે નોંધ થઈ ગયું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ મહિલાને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.

જ્યાં હાજર ડોક્ટરે મહિલાને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને વધુ સારવાર માટે બીજી હોસ્પિટલમાં મોકલી આપી હતી. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાએ અંતિમ શ્વાસ લીધા હતા. મહિલાના મોતના સમાચાર મળતા જ પરિવારના સભ્યો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને હોસ્પિટલમાં હૈયાફાટ રૂદન કર્યું હતું.

ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે હોસ્પિટલ ખાતે પહોંચ્યા આવી હતી. ત્યારબાદ જરૂરી પૂછપરછ કરી હતી અને મહિલાના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બાઈક પર સવાર મહિલા સાથે અચાનક જ કાંઈક એવી ઘટના બની કે…મહિલાનું તડપી તડપીને કરુણ મોત… જાણો એવું તો શું બન્યું હશે…"

Leave a comment

Your email address will not be published.


*