આ જાફરાબાદી ભેંસ ની કિંમત જાણીને ચોંકી જશો,દરરોજનું આપે છે 20 લીટર દૂધ…

Published on: 4:35 pm, Fri, 10 May 24

ભાવનગર જિલ્લામાં ખેડૂતો ખેતી કરી રહ્યા છે તેમજ ખેતીમાં નવતર પ્રયોગ કરીને વધુ આવક મેળવવાના પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે આ ઉપરાંત અનેક ખેડૂતો ખેતી સાથે પશુપાલન વ્યવસાય કરી રહ્યા છે અને પરિણામે ખેતી અને પશુપાલન બંનેમાંથી આવક થઈ રહી છે

અને ખેડૂતો સાથે પશુપાલન કરવાથી સફળતા મળે છે અને ખર્ચો ઓછો થયા છે જેના કારણે આવકમાં વધારો થઈ છે.ભાવનગર જિલ્લામાં અનેક પશુપાલક પાસે લાખોની કિંમતની ભેંસ છે અને ભાવનગર જિલ્લામાં એક ખેડૂત પાસે અઢી લાખ રૂપિયાની છે

આ ભેસ મહિને 33 થી 36 હજાર રૂપિયાનું દૂધ આપે છે અને ખેતી હોવાના કારણે પશુપાલનમાં સરળતા રહે છે અને ભાવનગર જિલ્લાના હરપાલસિંહ ગોહિલ પશુપાલનનો વ્યવસાય કરી પોતાનું જીવન ગુજારી રહ્યા છે.તેમની પાસે છે

જે રોજનું 20 લીટર દૂધ આપે છે અને એક લીટર દૂધના 55 થી 60 રૂપિયા ગણવામાં આવે તો મહિને 33 થી 36 હજાર રૂપિયાની કમાણી થાય છે અને આ જાફરાબાદી ઓલાદની ભેંસ છે જે ભેજ ઉપલેટા

ની ખરીદી છે અને ભેંસને રોજ 12 કિલો પાપડી ખોળ અને દાણ આપવામાં આવે છે તેમજ ત્રણ કિલો ટોપરાનો ખોળ આપવામાં આવે છે અને ત્રણ થી ચાર મણ ઘાસચારો આપવામાં આવે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "આ જાફરાબાદી ભેંસ ની કિંમત જાણીને ચોંકી જશો,દરરોજનું આપે છે 20 લીટર દૂધ…"

Leave a comment

Your email address will not be published.


*