ઘરમાં રમતા માસુમ બાળક સાથે અચાનક જ કંઈક એવું બન્યું કે… દરેક નાના બાળકોના માતા-પિતા આ વિડીયો જરૂર જોજો નહીંતર…

Published on: 12:04 pm, Sun, 5 March 23

નજર હટી દુર્ઘટના ઘટી, તમે સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર અકસ્માત ના વિડીયો જોતા હશો. ખાસ કરીને જ્યારે ઘરમાં બાળકો નાના હોય ત્યારે બાળકોની કાળજી લેવી ખૂબ જ જરૂરી હોય છે. કારણ કે એક નાનકડી એવી ભૂલ બાળકનો જીવ જોખમમાં મૂકી શકે છે. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે.

જેમાં ઘરમાં રમતી વખતે બાળકો સાથે કંઈક એવી ઘટના બનતી હોય છે કે તેનો જીવનમાં મુકાઈ જતો હોય છે. ત્યારે હાલમાં તેવી જ એક ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ કિસ્સો દરેક માતા-પિતા માટે લાલબતી સમાન છે.  ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ઘરમાં રમતો નાનો પડ્યો એવો બાળક અચાનક જ પાણીથી ભરેલા સ્વિમિંગ પૂલમાં પડી જાય છે.

ત્યારબાદ કંઈક એવું બન્યું કે વિડિયો જોઈને શ્વાસ અધ્ધર થઈ જશે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક નાનકડી એવી બાળકી ચાલતી ચાલતી સ્વિમિંગ પૂલ પાસે આવી પહોંચે છે. નજીકમાં તેનો નાનો ભાઈ બેસેલો જોવા મળી રહ્યો છે અને બાળકીના પિતા આરામ કરતાં જોવા મળી રહ્યા છે.

બાળકી રમતા રમતા સ્વિમિંગ પુલ પાસે આવી પહોંચે છે. ત્યાર પછી બાળકી પાણીથી ભરેલા સ્વિમિંગ પૂલમાં પડી જાય છે. તે પોતાનો જીવ બચાવવા માટે તરફડિયા મારે છે. આ દ્રશ્યો જોતા જ બાળકીના પિતા દોડીને સીધા સ્વિમિંગ પુલમાં કૂદે છે અને પોતાની દીકરીનો જીવ બચાવી લે છે.

હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને ભલભલા લોકોના હોર્સ છૂટી ગયા છે. જે માતા પિતા બાળકોને ઘરમાં એકલા રમવા માટે છોડી દે છે. તે લોકોને આ વિડીયો જરૂર મોકલજો. વાયરલ થઈ રહેલો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર _.nnn.zziii નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વિડીયો ક્યાંનો અને ક્યારનો છે તેની કોઈ પણ માહિતી સામે આવી નથી. વાયરલ થયેલો વિડિયો દરેક નાના બાળકોના માતા પિતા માટે એક ચેતવણી રૂપ કિસ્સો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ઘરમાં રમતા માસુમ બાળક સાથે અચાનક જ કંઈક એવું બન્યું કે… દરેક નાના બાળકોના માતા-પિતા આ વિડીયો જરૂર જોજો નહીંતર…"

Leave a comment

Your email address will not be published.


*