રાત્રે પ્રેટોલિંગ દરમિયાન RPFના બે જવાનો સાથે કંઈક એવું બન્યું કે, પરિવારના લોકો અને પોલીસ દોડતી થઈ ગઈ…જાણો રાત્રે એવું તો શું થયું હશે…

Published on: 1:42 pm, Thu, 27 October 22

હાલમાં બનેલી એક દર્દનાક ઘટના સામે આવી છે. આ ઘટનામાં 2 આરપીએફના જવાને પોતાના જીવ ગુમાવ્યા છે. બંને જવાન ડ્યૂટી પર હતા ત્યારે તેમની સાથે આ ઘટના બની હતી. આ ઘટના બનતા જ ચારે બાજુમાં તમે છવાઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર આ ઘટના મંગળવારના રોજ રાત્રે 8:30 વાગ્યા ની આસપાસ બની હતી.

સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો ટ્રેનની અડફેટેમાં આવી જતા બંને પોતાના જીવ ગુમાવ્યા છે. આ ઘટના મુરેના જિલ્લાના સાંક રેલ્વે સ્ટેશન પરની છે. મળતી માહિતી અનુસાર બે ટ્રેન એકસાથે આમને સામને ટ્રેક ઉપરથી પસાર થવાના કારણે આરપીએફના જવાન અકસ્માતનો શિકાર બન્યા હતા.

સામેથી આવતી ટ્રેનની હેડલાઈટ આંખોમાં પડતા બંને જવાનો અંજાઈ ગયા હતા. જેના કારણે બંને જવાનું દિલ્હીથી ચેન્નઈ જઈ રહેલી 12270 દુરંતો એક્સપ્રેસની અડફેટેમાં આવી ગયા હતા. સામેથી આવતી ટ્રેનનો પ્રકાશ આંખોમાં પડતા પાછળથી આવી રહેલી ટ્રેનનું ધ્યાન ન રહ્યું અને બંને જવાનું ટ્રેનની અડફેટેમાં આવી ગયા હતા.

જેના કારણે બંને પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટનામાં 55 વર્ષીય હેડ કોન્સ્ટેબલ અશોકકુમાર ભાટીયા અને 40 વર્ષીય નવરાજ સિંહે પોતાનો જીવ ગુમાવ્યો છે. બંને જવાનો યુપીના રહેવાસી હતા. માટે માહિતી અનુસાર પેસેન્જર ટ્રેનની તપાસ કર્યા બાદ બંને જવાનો રેલવે ટ્રેક પર પેટ્રોલિંગ માટે નીકળ્યા હતા.

આ દરમિયાન તેમની સાથે આ ગંભીર અકસ્માતની ઘટના બની હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રેન બંને જવાનોને 100 મીટર દૂર સુધી ખેંચી ગઈ હતી. આ ઘટના બનતા જ આસપાસના લોકો અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

બંનેના મૃત્યુના સમાચાર પરિવારજનોને મળતા જ પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે. મૃત્યુ પામેલા જવાન બંને એકબીજા સાથે ખૂબ જ સારો એવો સંબંધ ધરાવતા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રાત્રે પ્રેટોલિંગ દરમિયાન RPFના બે જવાનો સાથે કંઈક એવું બન્યું કે, પરિવારના લોકો અને પોલીસ દોડતી થઈ ગઈ…જાણો રાત્રે એવું તો શું થયું હશે…"

Leave a comment

Your email address will not be published.


*