આટલી બધી તો શું ઉતાવળ હશે..? રસ્તા ઉપર ફુલ સ્પીડમાં આવતી કારનો એવો ભયંકર અકસ્માત સર્જાયો કે…વીડિયો જોઈને કાળજુ કંપી ઉઠશે…

Published on: 6:24 pm, Mon, 29 May 23

Terrible accident viral video: આ સોશિયલ મીડિયાની દુનિયા પર દરરોજ ઘણા અલગ અલગ પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પર તમે ઘણી અકસ્માતની ઘટનાના વિડીયો જોયા હશે. ત્યારે હાલમાં એક ભયંકર અકસ્માતની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થયેલા વીડિયોમાં ફુલ સ્પીડમાં આવતી એક કારનો એવો ભયંકર અકસ્માત સર્જાયો કે વીડિયો જોઈને હૈયુ ધ્રુજી ઉઠશે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે બે કાર આવતી નજરે પડી રહે છે. આ દરમિયાન પાછળથી આવતી એક ઝડપી કાર બંને કારને ઓવરટેક કરીને આગળ વધે છે.

આ દરમિયાન પૂરપાટ ઝડપે આવતીકાલ ટોલ બુથના ડિવાઇડર સાથે અથડાય છે. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે ભાંગીને ભૂકો થઈ ગયો હતો. આ ભયંકર અકસ્માતની ઘટના બનતા જ પાછળથી આવતી કાર બંને રસ્તાની વચ્ચોવચ ઊભી રહી જાય છે. કારચાલકની ઉતાવળના કારણે આ ભયંકર અકસ્માતની ઘટના સર્જાય છે.

વાયરલ થયેલા વીડિયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, ઝડપે આવતી કાર અચાનક જ બેકાબુ બની ગઈ હતી અને ડિવાઇડર સાથે અથડાઈ હતી. આ અકસ્માતની ઘટનાનો વિડીયો ક્યાંનો અને ક્યારનો છે તેની કોઈ પણ માહિતી સામે આવી નથી. પરંતુ વાયરલ થયેલો વિડિયો જોતા એવું લાગી રહ્યું છે કે અકસ્માતની ઘટનામાં કારના ડ્રાઇવરનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હશે.

આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં ઘટનાના સોશિયલ મળીયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યા છે. વાયરલ થયેલો અકસ્માતનો વિડીયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. જ્યારે આ ભયંકર અકસ્માતનો વિડીયો જોઈને ઘણા લોકોનું તો કાળજુ કંપી ઉઠ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આટલી બધી તો શું ઉતાવળ હશે..? રસ્તા ઉપર ફુલ સ્પીડમાં આવતી કારનો એવો ભયંકર અકસ્માત સર્જાયો કે…વીડિયો જોઈને કાળજુ કંપી ઉઠશે…"

Leave a comment

Your email address will not be published.


*