રેડ એન્ડ વ્હાઈટ ઇન્સ્ટીટયુટે સુરતને IT હબ બનાવવાના ફાળામાં મોખરે – અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે 100% જોબ પ્લેસમેન્ટ…

Published on: 4:23 pm, Sat, 16 April 22

હવે ભારતની જનતાને જાગૃત બની રહે છે. ભારતને આત્મનિર્ભર બનાવવા માટે શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ પરિવર્તનો જોવા મળી રહ્યા છે. આપણા દેશમાં હજારોની સંખ્યામાં કોલેજો છે અને તેમાં કરોડોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ તો પૂર્ણ કરી લે છે. પરંતુ અભ્યાસ પુરો થયા બાદ વિદ્યાર્થીઓને નોકરી નથી મળતી. અભ્યાસ પુર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને નોકરી માટે આમ તેમ ફાંફા મારવા પડે છે. આ કારણોસર મોટે ભાગના વિદ્યાર્થીઓ આપણો દેશ મૂકીને બહારના દેશમાં અભ્યાસ કરવા જઈ રહ્યા છે.

ત્યારે હવે વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ આત્મનિર્ભર બને અને આગળ વધે તે માટે રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા ઇન્સ્ટિટયૂટ છેલ્લા 15 વર્ષથી કાર્યરત છે. રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા ઇન્સ્ટિટયૂટે 2008થી લઈને અત્યાર સુધીમાં અનેક જગ્યાઓએ આઇટી ક્ષેત્રમાં પોતાનો મહત્વનો ફાળો આપ્યો છે. રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા ઇન્સ્ટિટયૂટમાં અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓએ માત્ર સુરત જ નહીં પરંતુ વિશ્વભરમાં પોતાનું નામ જણાવી દીધું છે.

આટલું જ નહીં પરંતુ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ સ્કીલ ઇન્ડિયા અભિયાનમાં રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા ઇન્સ્ટિટયૂટનો ખૂબ જ અગત્યનો ફાળો રહ્યો છે. રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા ઇન્સ્ટિટયૂટમાં 2008 થી સુરત અને ગુજરાત સહિતના પાંચ લાખ કરતાં પણ વધારે વિદ્યાર્થીઓને આજ સુધીમાં ઉચ્ચકક્ષાનું IT ક્ષેત્રનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા ઇન્સ્ટિટયૂટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે 100 ટકા જોબ પ્લેસમેન્ટ પણ આપવામાં આવી રહ્યું છે. જેના કારણે રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા ઇન્સ્ટિટયૂટના કોઈપણ વિદ્યાર્થીને પોતાનો અભ્યાસ પૂર્ણ કરીને નોકરી શોધવાની જરૂર નથી. કારણ કે રેડ વાઈટ 100 ટકા જોબ પ્લેસમેન્ટ આપી રહ્યું છે.

રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા ઇન્સ્ટિટયૂટ જ એક એવી સંસ્થા છે જ્યાં રિસર્ચ આધારિત કોર્ષ ડિઝાઇન કરવામાં આવે છે. રેડ એન્ડ વ્હાઈટ ઇન્સ્ટીટયુટમાં 100% ફીલ્ડ ઓરીએન્ટેડ જોબ, બધી જ જરૂરી સુવિધાઓ તેમજ આકર્ષક ઈન્ફ્રાસ્ટ્રકચર પણ પૂરું પાડવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ રેડ એન્ડ વ્હાઈટ ઇન્સ્ટીટયુટમાં વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર તૈયારીઓ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને ભણતરની સાથે રમત-ગમત તેમજ વ્યક્તિત્વ વિકાસ સાથે એક સંપૂર્ણ કોલેજ જ્યાં થાય છે જ્ઞાન તેમજ ગમ્મત અને અદ્ભુત સમન્વય.

માત્ર IT નહિ પરંતુ, અન્ય કેટલાય અભ્યાસક્રમોનો પણ સમાવેશ:
રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા ઇન્સ્ટિટયૂટમાં માત્રને માત્ર IT સુધી સીમિત ન રહેતા, અનેક પ્રકારના અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે. રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા ઇન્સ્ટિટયૂટમાં ગેમ ડેવલોપમેન્ટ, મોબાઈલ એપ્લીકેશન ટેકનોલોજી, વેબ ડીઝાઇનીંગ, ગ્રાફિક ડીઝાઇનીંગ, તેમજ એનીમેશનમાં પણ વિશ્વ સ્તરનું શિક્ષણ પ્રદાન કરવામાં આવે છે.

GIM કોર્ષ શું છે?
આ ઉપરાંત રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા ઇન્સ્ટિટયૂટ દ્વારા એક અનોખો અને મહત્વનો વિશિષ્ટ કોર્સ GIM લોન્ચ કરવામાં આવ્યો છે. આ કોર્સમાં રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા ઇન્સ્ટિટયૂટ વિધાર્થીઓને તેની રૂચી, રસ અને આવડત કે કળાને બહાર લાવવામાં મદદ કરે છે.

રેડ એન્ડ વ્હાઈટની વધુ જાણકારી:
વધુ જાણકારી માટે રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા ઇન્સ્ટિટયૂટની વેબસાઈટ- https://www.rnwmultimedia.com/ વિઝીટ કરી શકો છો.

સમાજ અને રાષ્ટ્ર પ્રત્યે રેડ એન્ડ વ્હાઈટનું યોગદાન:
જણાવી દઈએ કે, સમાજ ક્ષેત્રે રેડ એન્ડ વ્હાઈટનું યોગદાન માત્ર શિક્ષણ પુરતું જ નથી રહ્યું પરંતુ, સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારીમાં પણ યોગદાન રહ્યું છે. રેડ એન્ડ વ્હાઈટ ઇન્સ્ટીટયુટ દ્વારા સ્વચ્છતા અભિયાન, વૃધાશ્રમમાં સેવા, ગરીબ બાળકો માટે વસ્ત્રાપર્ણ અને વિવિધ સમાજ કલ્યાણના કર્યો કરવામાં આવે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રેડ એન્ડ વ્હાઈટ ઇન્સ્ટીટયુટે સુરતને IT હબ બનાવવાના ફાળામાં મોખરે – અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે 100% જોબ પ્લેસમેન્ટ…"

Leave a comment

Your email address will not be published.


*