મગફળીના ભાવમાં મિત્રો તેજી નો માહોલ, જાણો આજનો સૌથી ઊંચો મગફળી નો ભાવ.

Published on: 3:44 pm, Wed, 7 April 21

સીંગદાણા અને સિંગતેલના ભાવ મજબૂત હોવાને કારણે તેની સીધી અસર મગફળીના ભાવો પર પડી રહી છે. મગફળીની લે વેચ ઓછી હોવાથી ભાવમાં સરેરાશ વધારો થઈ રહ્યો છે. મગફળીના ભાવ માં 10 થી 20 રૂપિયાનો વધારો થયો હતો.

અને આવતા દિવસોમાં સિંગદાણામાં કેવા વેપાર થાય છે તેના પર બજાર નો આધાર રહેલો છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે બિયારણ ટાઈપની મગફળીના ભાવ 1400 રૂપિયા જોવા મળ્યો હતો.

મગફળીના સૌથી ઊંચા ભાવની વાત કરવામાં આવે તો ગોંડલ માર્કેટયાર્ડમાં 1376 બોલાયો હતો અને ઘણી માર્કેટયાર્ડમાં મગફળીના ભાવ 1300+ રહા જતા. જાડી મગફળીના ભાવ ની વાત કરવામાં આવે.

તો રાજકોટ માં 1009 થી 1360, અમરેલીમાં 1000 થી 1300, સાવરકુંડલા માં 882 થી 1275, જેતપુરમાં 861 થી 1356, પોરબંદરમાં 1105 થી 1215.

વિસાવદર માં 919 થી 1331 જોવા મળ્યો હતો.ઝીણી મગફળીના ભાવ ની વાત કરવામાં આવે તો રાજકોટ માં 911 થી 1240.

અમરેલીમાં 1199 થી 1200, કોડીનાર માં 981 થી 1307, જસદણમાં 1000 થી 1306, મહુવામાં 1101 થી 1315, ગોંડલ માં 925 થી 1351 જોવા મળ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "મગફળીના ભાવમાં મિત્રો તેજી નો માહોલ, જાણો આજનો સૌથી ઊંચો મગફળી નો ભાવ."

Leave a comment

Your email address will not be published.


*