સોનું ખરીદતા પહેલા જાણી લેજો..! લાંબા સમય બાદ સોના ચાંદીના ભાવમાં થયો મોટો ફેરફાર, જાણો લેટેસ્ટ ભાવ…

Published on: 11:22 am, Fri, 26 April 24

જો મિત્રો તમે પણ સોનુ કે સોનાના ઘરેણા ખરીદવાનું વિચારી રહ્યા હોય તો આ સમાચાર તમારા માટે ઘણા મહત્વના છે કારણ કે આજે અમે તમને સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે કે ઘટાડો અને આજે 22 કેરેટ અને 24 કેરેટ સોનાના ભાવ શું છે

તેની વિશે સાચી અને સચોટ માહિતી આપવાના પ્રયત્ન કરવાના છીએ.આજરોજ 26 એપ્રિલ 2024 ને શુક્રવારનો દિવસ છે અને આજે 22 કેરેટ સોનાના ભાવમાં 400 રૂપિયા ના વધારા સાથે સોનું 66,700 પ્રતિ 10 ગ્રામ ની સપાટીએ પહોંચી ગયું છે

જ્યારે 24 કેરેટ સોનાના ભાવની વાત કરવામાં આવે તો તેમાં 440 ના વધારા સાથે સોનું 72,760 રૂપિયા પ્રતિ 10 ગ્રામની સપાટીએ પહોંચી ગયું છે અને આપને જણાવી દઈએ કે છેલ્લા બે થી ત્રણ દિવસથી સોનાના ભાવમાં થોડો ઘટાડો હતો

પરંતુ હવે ફરી એકવાર સોનુ તેજી તરફ આગળ વધી રહ્યું છે.ચાંદીના ભાવ વિશે મિત્રો વાત કરવામાં આવે તો આજરોજ ચાંદીમાં પણ સોનાની જેમ તેજી જોવા મળી રહી છે મતલબ કે લગભગ ચાર દિવસ બાદ ચાંદીના ભાવમાં પ્રતિ એક કિલોએ 2000 રૂપિયાનો વધારો થયો છે અને આ વધારા સાથે ચાંદી 84,500 પ્રતિ કિલોની સપાટીએ પહોંચી ગયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સોનું ખરીદતા પહેલા જાણી લેજો..! લાંબા સમય બાદ સોના ચાંદીના ભાવમાં થયો મોટો ફેરફાર, જાણો લેટેસ્ટ ભાવ…"

Leave a comment

Your email address will not be published.


*