રાખી સાવંતને મુકેશ અંબાણીએ ભેટમાં આપી 50 કરોડની હીરાની વીંટી, તેને કહ્યું કે મને રાધિકા અને અનંતના લગ્નનું આમંત્રણ કાર્ડ મળ્યું…

Published on: 4:33 pm, Mon, 6 May 24

રાખી સાવન પોતાના બોલ અંદાજ માટે હંમેશા જાણીતી હોય છે અને ગત દિવસો માટે રોડ પર બિયરનો ગ્લાસ લઈને બોબી દેઓલ ની જેમ ડાન્સ કરતી પણ જોવા મળી હતી ત્યારે હાલમાં એક એરપોર્ટ પર તેમનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે

અને આ વીડિયોમાં રાખી મુકેશ અંબાણીએ તેને 50 કરોડ રૂપિયાની હીરાની વીંટી ભેટમાં આપી છે તેવું તે કહી રહી છે.વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે રાખી સાવંત તેના પૂર્વ પતિ રીતે સાથે જોવા મળી રહે છે અને તે પોતાના હાથની મોટી હીરાની વીંટી બતાવી રહી છે

અને કઈ રહે છે કે અંબાણી જે મને આ ભેટમાં આપી છે અને તેમના દીકરાના લગ્ન માટે તેમને રિહાના ને પરફોર્મન્સ કરવા માટે 1000 કરોડ રૂપિયા આપ્યા હતા અને આ તો ખાલી મુહ દેખાય છે જણાવી દઈએ કે

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

રાખી ના વિડીયો પર યુઝર્સ અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું કે શું તમે દિવસે પણ પી રાખો છો? જ્યારે બીજાએ કહ્યું કે લોકો વહેલી સવારે આવું જૂઠ કઈ રીતે બોલી શકે ત્યારે અન્ય એકે કહ્યું કે હું તો રાખીને લઈને ચિંતા ઘણા સપના જોડતી હોય છે પરંતુ તે જાણતી નથી કે તે દિવસ દરમિયાન પણ સપના જોવે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "રાખી સાવંતને મુકેશ અંબાણીએ ભેટમાં આપી 50 કરોડની હીરાની વીંટી, તેને કહ્યું કે મને રાધિકા અને અનંતના લગ્નનું આમંત્રણ કાર્ડ મળ્યું…"

Leave a comment

Your email address will not be published.


*