અરે બાપ રે! ગરમા-ગરમ તેલમાં હાથ નાખીને પકોડા તળવા વાળા વ્યક્તિનો ભાંડો ફૂટ્યો, તે ખુદ બોલ્યા કે આ કોઈ ચમત્કાર નથી પરંતુ…

Published on: 11:59 am, Sun, 8 May 22

આપણે સૌ જાણીએ છીએ કે ભારતમાં એવા પણ લોકો છે કે જેઓ પોતાના ધંધાને અલગ જ રીતે દર્શાવવા માટે તેમની ટેકનિકનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે એવી જ એક વાત કરીશું કે જ્યાં એક વ્યક્તિએ પોતાના ટેક્નિક અપનાવી ને ધંધો વધાર્યો હતો.

એ વ્યક્તિ હતો ઇલ્હાબાદનો ત્યાર બાદ દિલ્હીમાં પછી નોઇડામાં, અમદાવાદમાં, સુરતમાં, ઈન્દોરમાં અને હવે ઘણી બધી હોટલના માલિકો આ ટેકનિકનો ઉપયોગ કરતા નજરે પડે છે અને પોતાના ધંધાને આગળ વધારવા માટે અવનવી ટેકનિકો વાપરે છે.

ત્યારે આજે આપણે એક એવી જ વાત કરીશું કે જે જાણીને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ જશો. એ પણ જણાવી દઈએ કે આ કોઈ જાદુ નથી કે કોઈ દેવ્યા શક્તિ નથી. તેની પાછળ એક વિજ્ઞાન જોડાયેલું છે અને એ ટેકનીક સૌ કોઈ અપનાવીને આસાનીથી કરી શકો છો.

આપણે એવી વાત જાણીયે છીએ તો ઉકળતા તેલમાં હાથ નાખીને ભજીયા બહાર કાઢવાની ટેક્નિકને Leidenfrost ટેકનીક તરીકે ઓળખવામાં આવે છે. જેમાં કોઈપણ મુશ્કેલી વિના તેઓ તમામ આ ટેકનિકનો ઉપયોગ કરી શકે છે અને અપનાવી પણ શકે છે.

અમે તમને જણાવી દઇએ કે આ ઉપાય કરતાં પહેલાં હાથની ઠંડા પાણીમાં ડુબાડવામાં આવે છે અને ત્યારબાદ ગરમ તેલમાં નાખ્યા. તે હાથની આજુબાજુના ગરમ તેલમાં પરિવર્તિત કરી દે છે. તેથી જે વરાળ આજુબાજુ રહેલા તેમને હાથમાં સંપર્કમાં આવવા દેતી નથી.

તેનાથી વ્યક્તિને કોઈ નુકસાન પહોંચતું નથી અને તેઓ પણ આવી રીતે આવી અવનવી ટેકનીક કરીને પોતાના ધંધામાં વધારો કરે છે. એવી જ રીતે આ એક ગરમ તેલમાં હાથ નાખીને ભજીયા બહાર કાઢવાની ટેક્નિક હાલ કોઈપણ વ્યક્તિ મુશ્કેલીમાં મુકાયા વગર આ ઉપાય જાણીને કરી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અરે બાપ રે! ગરમા-ગરમ તેલમાં હાથ નાખીને પકોડા તળવા વાળા વ્યક્તિનો ભાંડો ફૂટ્યો, તે ખુદ બોલ્યા કે આ કોઈ ચમત્કાર નથી પરંતુ…"

Leave a comment

Your email address will not be published.


*