સોનુ ચાંદી ખરીદવાની સુવર્ણ તક, સોના ચાંદીના ભાવ પહોચ્યા ઐતિહાસિક સપાટીએ, જાણો લેટેસ્ટ ભાવ…

Published on: 11:10 am, Tue, 7 May 24

જો દોસ્તો તમે પણ સોનુ કે ચાંદી ખરીદવા માંગતા હોય તો આ સમાચાર તમારા માટે પણ ઘણા મહત્વના છે કારણ કે આજે અમે તમને સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે કે ઘટાડો અને સોનાના ભાવ હાલમાં કેટલા છે તેની વિશે સાચી અને સચોટ માહિતી આપવાના પ્રયત્ન કરવાના છીએ.

તો આજરોજ તારીખ 7 મે 2024 નો દિવસ છે અને આજે 22 કેરેટ સોનાના ભાવમાં 300 રૂપિયાના વધારા સાથે સોનું 66400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ની સપાટીએ પહોંચી ગયું છે જ્યારે 24 કેરેટ સોનાના ભાવની વાત કરવામાં આવે તો

તેમાં 330 રૂપિયા ના વધારા સાથે સોનુ 72,430 પ્રતિ 10 ગ્રામ ની સપાટીએ પહોંચી ગયું છે.હવે મિત્રો આપણે ચાંદીના ભાવ પર નજર કરીએ તો ચાંદીમાં પણ સોના જેવી પરિસ્થિતિ છે મતલબ કે બીજા દિવસે સતત ચાંદીના ભાવમાં ₹1,000 નો વધારો થયો છે

અને આ વધારા સાથે ચાંદી પંચાસી હજાર રૂપિયા પ્રતિ કિલોની સપાટીએ પહોંચી ગઈ છે. આપને જણાવી દઈએ કે છેલ્લા થોડાક દિવસથી હવે ચાંદીના ભાવ વધી રહ્યા છે ત્યારે આવનારા સમયમાં લાખ રૂપિયા ની સપાટીએ સોના ચાંદી પહોંચે તો કંઈ નવાઈ નથી

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "સોનુ ચાંદી ખરીદવાની સુવર્ણ તક, સોના ચાંદીના ભાવ પહોચ્યા ઐતિહાસિક સપાટીએ, જાણો લેટેસ્ટ ભાવ…"

Leave a comment

Your email address will not be published.


*