આ છે મુકેશ અંબાણીના પાડોશી, પત્ની અને પિતાને ઘરની બહાર કાઢ્યા,આ જાણીતી કંપનીના છે માલિક…

Published on: 10:59 am, Tue, 7 May 24

મિત્રો આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે મુકેશ અંબાણી મુંબઈ શહેરમાં એન્ટેલિયામાં રહે છે. પરંતુ શું દોસ્તો તમને ખ્યાલ છે ખરો કે તેમના પાડોશી કોણ છે અને આજે અમે તમને તે ચેહરા વિશે જણાવવાના છીએ અને આપને જણાવી દઈએ કે મુકેશ અંબાણીના પાડોશી પણ એક દિગ્ગજ ઉદ્યોગપતિ છે.

એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી નું ઘર દુનિયાના લક્ઝરી ઘરોમાંથી એક છે અને તેમનું ઘર અલ્ટા માઈન્ડ રોડ પર બનેલું છે જેને ભારતનું બિલિયનર રો કહેવામાં આવે છે.મુકેશ અંબાણી સિવાય તેમના પાડોશીની પણ ઊંચી ઊંચી બિલ્ડીંગ છે

In Photos: Know who is Gautam Singhania wife Nawaz Modi and what she doing  | Gautam Singhania Wife: જાણો કોણ છે ગૌતમ સિંઘાનિયાની પત્ની નવાઝ મોદી? 32  વર્ષના સંબંધનો આવ્યો અંત

અને આપને જણાવી દઈએ કે અલ્ટામાઉન્ટ રોડ પર બીજી સૌથી ઊંચી ઇમારત જે કે હાઉસ છે જે રેમન ગ્રુપના ચીફ ગૌતમ સિંધાનિયાનું ઘર છે. ગૌતમ સિંધાનિયાના પિતા વિજયપથ સિંધાનિયાના મીડિયામાં ઘણી વખત કયું છે

કે તેમના પુત્રએ તેમને જેકે હાઉસ એટલે કે પોતાના ઘરની બહાર કાઢયા છે.ગૌતમ સિંધાનિયાએ થોડા દિવસો પહેલા પોતાના 32 વર્ષ જૂના લગ્ન તૂટવાની પણ માહિતી આપી હતી. હાલમાં તેને પોતાની પત્ની

raymond group chairman gautam singhania: Court rejects Raymond Chairman Gautam  SInghania's plea seeking injunction against book father, Vijaypat Singhania,  is writing

નવાજ મોદીને પણ ગ્રુપ કંપનીઓમાંથી બહાર કાઢી મૂકી છે.છૂટાછેડામાં ગૌતમ ની પત્ની સાથે પ્રોપર્ટીનો વિવાદ ચાલી રહ્યો છે અને તેમની પાસે લગભગ 8700 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "આ છે મુકેશ અંબાણીના પાડોશી, પત્ની અને પિતાને ઘરની બહાર કાઢ્યા,આ જાણીતી કંપનીના છે માલિક…"

Leave a comment

Your email address will not be published.


*