અરે બાપ રે..! દીવાલ ઉપર ચડતો ખતરનાક અને એક વિચિત્ર સાપ…આવો અદભુત વિડીયો પહેલા ક્યારેય નહીં જોયો હોય…જુઓ વિડિયો

Published on: 11:18 am, Sat, 8 October 22

તમે સોશિયલ મીડિયામાં પ્રાણીઓના ઘણા અવારનવાર વિડીયો જોયા હશે. ખાસ કરીને સોશિયલ મીડિયામાં સાપના ઘણા અનોખા વિડિયો વાયરલ થતા હોય છે. ત્યારે હાલમાં એક સાપનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સાપનો આવો અદભુત વિડીયો તમે પહેલા ક્યારેય પણ નહીં જોયો હોય.

વાયરલ થયેલો વિડિયો જોઈને ભલભલા લોકો ચોકી ગયા છે. મિત્રો તમે સાપને જમીન પર અથવા ઝાડ ઉપર ચડતા જોયા હશે. પરંતુ શું તમે કોઈ દિવસ સાપની સીધી દીવાલ ઉપર ચડતા જોયો છે? ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક સાપ કેવી રીતે ખૂબ જ સરળતાથી એક સીધી દીવાલ ઉપર ચડતો જોવા મળી રહ્યો છે.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક સુંદર અને ઝેરીલો સાપ ખૂબ જ સરળતાથી એક સીધી દિવાલ ઉપર ચડતો જોવા મળી રહ્યો છે. મિત્રો દિવાલ ઉપર ચડી રહેલા સાપનો કલર પણ કંઈક અલગ છે. આ એક અલગ પ્રજાતિનો સાપ હોય તેવું લાગી રહ્યું છે.

આ વિડીયો ફેસબુક પર Coronado National Memorial આમના પેજ પર શેર કરવામાં આવ્યો છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ઈંટની બનેલી દિવાલ જોવા મળી રહે છે.

આ સીધી દિવાલ ઉપર એક સાપ ખૂબ જ સરળતાથી ચડતો જોવા મળી રહ્યો છે. સાપ બે ઇંચ વચ્ચે રહેલી જગ્યા માંથી ખૂબ જ સરળતાથી ઉપર જતો જોવા મળી રહ્યો છે. આ સાપ લાલ, સફેદ અને બ્લેક કલરનો છે.

ઘણા લોકોને આ વિડીયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને ઘણા લોકો આ વિડીયો જોઈને ચોકી ઉઠ્યા છે. વાયરલ થયેલો વિડિયો જોઈને ઘણા લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઘણા લોકો કહી રહ્યા છે કે આવો અદભુત વિડીયો પહેલી વાર જોયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અરે બાપ રે..! દીવાલ ઉપર ચડતો ખતરનાક અને એક વિચિત્ર સાપ…આવો અદભુત વિડીયો પહેલા ક્યારેય નહીં જોયો હોય…જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*