હવે ભારે કરી છે! કચ્ચા બદામ બાદ હવે આ દાદા વેચી રહ્યા છે, અલગ અંદાજમાં “કાળી દ્રાક્ષ” – વિડીયો જોઈને ખડખડાટ હસી પડશો…

Published on: 5:11 pm, Mon, 28 March 22

સોશિયલ મીડિયા પર તમે ઘણા વાયરલ વિડીયો જોયા હશે. સોશિયલ મીડિયામાં કેટલાક એવા વિડિયો પણ તમે જોયા છે જેને જોઈને તમને હસવું આવી જતું હોય છે. અથવા તો કેટલાક વિડિયો તો તમને રડાવી દેતા હોય છે. આ ઉપરાંત તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા ખતરનાક વિડીયો જોયા હશે જેને જોઈને તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જતો હોય છે.

આજકાલ સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે લોકો અવારનવાર કરતા હોય છે. થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં અલગ અંદાજમાં ગીત ગાઈને બદામ વેચતા કાકા ખૂબ જ વાયરલ થયા હતા. આ કાકાને બધા મિત્રોની સ્ટાઈલ અને ગીત લોકોને ખૂબ જ પસંદ આવ્યું હતું.

હાલમાં પણ કચ્ચા બદામ સોંગ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યું છે. ત્યાર બાદ સોશિયલ મીડિયામાં અનોખા અંદાજમાં જમરૂખ વેચતાએ કાકાનો વિડીયો ખૂબ વાયરલ થયો હતો. બદામ અને જમરૂખ બાદ હવે માર્કેટમાં કાળી દ્રાક્ષ આવી ગઈ છે.

હાલમાં સોશિયલ મીડિયામાં એ કાકા લારી પર બેસીને અનોખા અંદાજમાં ગીત ગાઈને કાળી દ્રાક્ષ વેચી રહ્યા છે. હાલમાં આ કાકા નો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થઇ રહેલું આ વીડિયો જોઈને ઘણા લોકો તો ખડખડાટ હસી પડ્યા છે.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક કાકા લારી પર બેસીને ચાની ચૂસ્કી લગાવી રહ્યા છે. સાથે કાળી દ્રાક્ષ વેચવા માટે કાળી દ્રાક્ષ પરથી બનાવેલું અનોખું ગીત ગાઈ રહ્યા છે. એક વ્યક્તિએ આ કાકા નો વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વીડિયો જોઈને તમે પણ ખડખડાટ હસી પડશો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "હવે ભારે કરી છે! કચ્ચા બદામ બાદ હવે આ દાદા વેચી રહ્યા છે, અલગ અંદાજમાં “કાળી દ્રાક્ષ” – વિડીયો જોઈને ખડખડાટ હસી પડશો…"

Leave a comment

Your email address will not be published.


*