રાજ્યોમાં વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી, જાણો કયા પડશે વરસાદ ?

Published on: 9:57 am, Tue, 30 March 21

પૂર્વોત્તર ભારતમાં બંગાળની ખાડીથી આવનારા દક્ષિણપૂર્વીય હોવાના કારણે વરસાદની શક્યતા છે અનેક વિસ્તારોમાં પણ ગરમી વધશે. ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં એકવાર ફરીથી વરસાદની સ્થિતિ છે. મેદાની વિસ્તારોમાં હાલમાં લોકોને ગરમીથી રાહત મળશે નહીં.

અન્ય તરફ પૂર્વોત્તર ભારતમાં પણ મોસમનો મિજાજ બદલાઈ રહ્યો છે. અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ની આશંકા છે. દિલ્હી સહિત ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં ભયંકર ગરમી પડશે.હિમાચલ પ્રદેશમાં સિઝનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે.

અને રવિવાર રાતથી લાહોલ માં ઘાટીમાં હિમવર્ષા શરૂ થઈ છે.આ સાથે રાજ્યમાં જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. લોકો ઘરમાં રહેવા મજબૂર બન્યા છે. રોહતાંગ ટનલ માં પણ અનેક બસ ફસાય છે.

હવામાન વિભાગના આધારે હિમપાત ના કારણે ચટ્ટા નો ખસવાની સાથે સાથે હિમ સખલનો ખતરો પણ અનેક ગણો વધી રહ્યા છે.

પૂર્વોત્તર ભારતમાં બંગાળની ખાડીથી આવનારા દક્ષિણ પૂર્વ હવાઓની સાથે વરસાદની શક્યતા વધી છે. અહીં કેરળ અને આસપાસના વિસ્તારોમાં એક ટ્રફ ના કારણે વરસાદની શક્યતા રહી હતી.

હવામાન વિભાગના અનુસાર અસમ,મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, પૂર્વતર ત્રિપુરા માં ગરજ સાથે વરસાદની સ્થિતિ બની રહી છે. મોસમ વિભાગ ના અનુસાર 2 એપ્રિલ સુધી ઉત્તર ભારતમાં ભારે વરસાદ થવાનું અનુમાન કરાયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાજ્યોમાં વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી, જાણો કયા પડશે વરસાદ ?"

Leave a comment

Your email address will not be published.


*