ચાલો જાણીએ કચ્છી કોયલ ગીતાબેન રબારીની ન સાંભળેલી વાતો, જાણો ગીતાબેન રબારી કયા ગામના છે અને કેટલું ભણેલા છે…

Published on: 5:41 pm, Wed, 6 December 23

મિત્રો આપણે સૌ કોઈ લોકો કચ્છી કોયલ તરીકે ઓળખાતા ગીતાબેન રબારી ને તો જરૂર ઓળખતા હશો. ગીતાબેન રબારીએ પોતાના મધુર અવાજથી માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ દેશ-વિદેશમાં પોતાનું નામ જાણીતું બનાવ્યું છે.

ગીતાબેન રબારીનો કાર્યક્રમ જ્યાં પણ હોય ત્યાં મોટી સંખ્યામાં તેમના ચાહકો તેમને સાંભળવા માટે આવતા હોય છે. મિત્રો તમે ગીતાબેન રબારી વિશે ઘણી બધી વાતો સોશિયલ મીડિયા પર સાંભળી હશે. જ્યારે આજે આપણે તેમના વિશે ન સાંભળેલી કેટલીક વાતો કરવાના છીએ.

મિત્રો ગીતાબેન રબારી ગુજરાતમાં આવેલા કચ્છ જિલ્લાના રહેવાસી છે અને તેઓ હાલમાં અમદાવાદમાં રહીને પોતાનું જીવન જીવી રહ્યા છે. ગીતાબેન રબારી ના ભણતર ની વાત કરીએ તો તેમને ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારબાદ તેઓ સંતવાણી અને લોકગીતના ક્ષેત્રમાં આગળ વધ્યા હતા.

ગીતાબેન રબારીએ આ મુકામ સુધી પહોંચવા માટે ઘણા બધા સંઘર્ષ કરી રહ્યા છે. ગીતાબેન રબારીના લગ્ન પૃથ્વી કુમાર રબારી સાથે થયા છે. કહેવાય છે કે ગીતાબેન રબારી જ્યારે નાના હતા ત્યારે તેમની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી.

મળતી માહિતી અનુસાર ગીતાબેન રબારીના માતા આજુબાજુના ઘરમાં જઈને કચરા પોતાનું કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આજે ગીતાબેન રબારીએ જીવનમાં ઘણા બધા સંઘર્ષ કરીને એક મોટું નામ બનાવી નાખ્યું છે અને પોતાના માતા પિતાનું નામ પણ દેશભરમાં રોશન કર્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment on "ચાલો જાણીએ કચ્છી કોયલ ગીતાબેન રબારીની ન સાંભળેલી વાતો, જાણો ગીતાબેન રબારી કયા ગામના છે અને કેટલું ભણેલા છે…"

Leave a comment

Your email address will not be published.


*