જાણો કમાના માતા પિતાએ કિર્તીદાન ગઢવી વિશે શું કીધું ? જુઓ કમાનુ ઘર કેવું છે..!

Published on: 5:42 pm, Fri, 16 September 22

હાલ તો દરેક ડાયરાના કાર્યક્રમમાં હાજર એવો કમો કે જેને તમે પણ ઓળખતા જ હશો.હવે તો આ કમાભાઈને દરેક પ્રોગ્રામમાં ખાસ વ્યક્તિ તરીકે બોલાવે એમ પણ કહી શકાય. એટલું જ નહીં પરંતુ જ્યાં કમો ત્યાં કીર્તિ ડાયરામાં પણ કમાનુ સ્વાગત એમ કરવામાં આવે છે.જાણે એક ક્યાં ખાસ વ્યક્તિ બની ગયો હોય ત્યારે કમા ની પહેલી ફરમાઈશ થી રસીયો રૂપાળો ઘેર જવું ગમતું નથી ગાવામાં આવ્યું હતું. તેમાં હજારની નોટ થી સન્માન કરવામાં આવ્યું હતું.

એવું નથી કે બુદ્ધિ હોય તો જ આગળ અવાય જો સારા માણસનો હાથ પકડવામાં આવે તો આપોઆપ બુદ્ધિ આવી જાય. એવી જ રીતે હાલ તો આ કમાભાઈનું નસીબ ઉઘડી ગયું અને ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં તેમનું નામ ચર્ચાઈ રહ્યું છે. જ્યાં જુઓ ત્યાં કમો કમો છવાયેલું છે. હાલ તો આપણે કમાનું ઘર કેવું છે અને તેના માતા પિતા એ કિર્તીદાન ગઢવી વિશે શું કહ્યું તેની વાત કરવા જઈ રહ્યા છીએ.

જેમાં વિસ્તૃતમાં જણાવતો કમો સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના કોઠારીયા ગામનો રહેવાસી અને તેના ગામમાં આવેલ સંત શ્રી વજા ભગતના રામ રોટી આશ્રમમાં રહે છે. જ્યારે તેના પૂજ્ય ભગતની પુણ્યતિથિ નિમિત્તે હમણાં એક ભવ્ય ડાયરા નું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

ત્યારે ગુજરાતના ખ્યાતના વ્યક્તિ અને દેશ-વિદેશમાં પ્રખ્યાત થયેલા એવા સુરના પ્રખ્યાત કિર્તીદાન ગઢવી નો ડાયરો હતો. કિર્તીદાન ગઢવીના ડાયરામાં નાનપણથી જ મંદબુદ્ધિ ધરાવતો કમો જે હાજર હતો અને તે આનંદ કિલ્લોલ કરતો હતો. એ દરમિયાન આ કમાયે ડાન્સ કરેલો અને એ વિડીયો એટલો બધો વાયરલ થયો કે કમો તો રાત સેલિબ્રિટી બની ગયો અને જ્યાં પણ કાર્યક્રમો કે ડાયરા હોય ત્યાં હવે કમા ની હાજરી તો પાક્કી જ.

એક મીડિયા ઇન્ટરવ્યૂ દરમિયાન જ્યારે તેના માતા પિતાને કિર્તીદાન ગઢવી વિશે બોલવા કહ્યું ત્યારે તેમણે કહ્યું કે કમો પહેલેથી જ દિવ્યાંગ હોવાથી તે ઘરમાં નથી રહેતો અને તેના વગર આલિશાન અને વૈભવશાળી ઘર લાગે છે વીડિયોમાં તમે જોઈ શકો છો તો કમાનું ઘર કેવું છે અને કમો ફેમસ થઈ ગયો પરંતુ કોઠારીયા ગામના પણ લોકોના મોઢે લોકપ્રિય બની ગયો છે.

હાલ તો ઘણા એવા કાર્યક્રમમાં કમાઈ હાજરી આપી હતી એવા માય કોઠારીયા ગામમાંથી ચૂંટણી લડવી છે અને તેને લગ્ન કરવા નથી કારણ કે લગ્ન કરે તો તેને કામે જવું પડે.આવી લોકપ્રિય વાતો કરી કમાનું જીવન આજે ખૂબ જ સારું એવું બની ગયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "જાણો કમાના માતા પિતાએ કિર્તીદાન ગઢવી વિશે શું કીધું ? જુઓ કમાનુ ઘર કેવું છે..!"

Leave a comment

Your email address will not be published.


*