અડધી રાત્રે અંધારામાં રસ્તા ઉપર યુવક અને યુવતીએ કરતા હતા એવું-એવું કે… જોઈ લો આ વિડીયો…

Published on: 11:08 am, Sun, 5 March 23

સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. અમુક વીડિયો જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ અથવા અથવા તો અમુક વીડિયો જોઈને આપણને ખૂબ જ ગુસ્સો આવી જતો હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર રસ્તા ઉપર જતા એક યુવક અને યુવતીનો વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક યુવક અને યુવતી અડધી રાત્રે અંધારામાં રસ્તા ઉપર ચાલીને જતા જોવા મળી રહ્યા છે. ચાલતા ચાલતા અચાનક જ બંને કંઈક એવું કરવા લાગે છે કે વિડીયો જોઈને ભલભલા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એકદમ સ્મશાન રસ્તા પર યુવક અને યુવતી સિવાય બીજું કોઈ જોવા મળતું નથી.

આ દરમિયાન રાત્રે અંધારામાં રસ્તાની વચ્ચોવચ ચાલતા યુવક અને યુવતી અચાનક જ ડાન્સ કરવા લાગે છે. બંને પોતાની એક અલગ મોજમાં જ રસ્તા ઉપર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. ઉપર ઉભેલા કોઈક વ્યક્તિએ બંનેનો ડાન્સ પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કર્યો હતો.

હાલમાં બંનેનો રમુજી ડાન્સ નો વિડીયો સોશિયલ મળ્યા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે બંને રાત્રે રસ્તાની વચ્ચોવચ ખૂબ જ સુંદર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.

ઘણા લોકો કહી રહ્યા છે કે આ સ્ક્રીપ્ટેડ વિડિયો છે. વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. બંનેના ડાન્સ નો વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો ટ્વીટર પર @prernadaga21 નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

આ વિડીયો અત્યાર સુધીમાં બે લાખથી પણ વધારે લોકોએ જોયો છે. ઉપરાંત 15,000 થી પણ વધારે લોકો એ વીડિયોને લાઈક કરી છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં બંનેના રમુજી ડાન્સના ખૂબ જ વખાણ કરી રહ્યા છે અને ઘણા લોકો તો કોમેન્ટ બોક્ષમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અડધી રાત્રે અંધારામાં રસ્તા ઉપર યુવક અને યુવતીએ કરતા હતા એવું-એવું કે… જોઈ લો આ વિડીયો…"

Leave a comment

Your email address will not be published.


*