અમરેલીના આ ગામમાં ગરીબ પરિવારની હિન્દુ દીકરીના મુસ્લિમ પરિવારે ધામધૂમથી લગ્ન કરાવ્યા, દીકરીને સાસરે વળાવીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું…

Published on: 2:58 pm, Thu, 16 June 22

લગ્ન સીઝન ચાલતી હોય ત્યારે ઘણા એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે જેમાં ઘણા લોકો તેમના જીવનમાં કમાયેલા પૈસા પણ સારા કાર્યો કરવા પાછળ વાપરી નાખતા હોય છે. એવામાં આજે આપણે એક એવા જ વિશે વાત કરીશું જેમાં એક નવી જ ઊભી કરી હતી. વિસ્તૃતમાં જણાવીશ કે અમરેલી જિલ્લાના બાબરા ગામથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે.

જેમાં પરિવારના લોકોએ માનવતાની એક નવી જ મિસાઈલ ઊભી કરી હતી. આ પરિવારે જે કાર્ય કર્યું હતું તે જોઈને લોકો ખૂબ જ રાજી થઈ ગયા હતા. મુસ્લિમ પરિવારના લોકોએ તેમની બાજુમાં જ રહેતા પાડોશ હિન્દુ સમાજની દીકરીના લગ્ન કરાવ્યા.

કહેવાય છે કે કોઇપણ નાતજાતના ભેદભાવ વગર આ મુસ્લિમ પરિવારના લોકોએ તેમની બાજુમાં રહેતા પરિવારની દીકરીના લગ્ન ધામધૂમથી અને એક અનોખી મિસાઈલ ઉભી કરી હતી. વિસ્તૃતમાં જણાવીશુ આ હિન્દુ પરિવાર બાબરા ગામનો રહેવાસી છે. 6 લોકો રહેતા હતા એ 6 લોકો પૈકી દીકરી અને તેની માતા સિવાય બધા લોકો માનસિક બીમારીથી પીડાઇ રહ્યા હતા.

લગ્નની ઉંમર થઈ ગઈ એની બાજુમાં રહેતા પરિવારના અને તેમનો પરિવાર દીકરીની મદદ માટે દોડી આવ્યા હતા. મુસ્લિમ સમાજના એ યુસુન ભાઈએ અને તેની પત્નીએ નક્કી કર્યું કે આ દીકરીના પાલક પિતા બનીને તેના ધામધૂમથી લગ્ન કરાવી તેને સાસરિયે વળાવી.

એવામાં યુનુસભાઇ અને તેમની પત્નીએ સાથે મળીનેએ દીકરી માટે સારો એવો છોકરો શોધવાનું શરૂ કર્યું. એવામાં આ દીકરીના લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા. આ બંને પરિવારે હળી-મળીને આ દિકરીના ધામધૂમથી લગ્ન કરાવ્યા. આવી માનવતા મહેકાવી ને સમાજમાં અનોખો દાખલો બેસાડયો છે. યુનુસભાઇ અને તેની પત્નીને આ દીકરીનું કન્યાદાન કર્યું હતું.

આ દીકરીના પરિવારની દીકરીની બધી જ જવાબદારી ઉપાડીને યુનુસભાઇ સમાજમાં એક પ્રેરણા નો દાખલો બેસાડ્યો અને માનવતા મહેકાવી છે. આ કિસ્સામાં જીવરાજભાઈ માનવતા મહેકાવી એક નવી મિસાઈલ ઉભી કરી હતી કે કોઈપણ ધર્મનો ભેદભાવ કર્યા વગર યુનુસભાઇ આ દીકરીના ધામ-ધૂમથી લગ્ન કરાવ્યા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અમરેલીના આ ગામમાં ગરીબ પરિવારની હિન્દુ દીકરીના મુસ્લિમ પરિવારે ધામધૂમથી લગ્ન કરાવ્યા, દીકરીને સાસરે વળાવીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું…"

Leave a comment

Your email address will not be published.


*