સૌરાષ્ટ્ર ની આ માર્કેટયાર્ડમા કપાસના ભાવ પહોંચ્યા મહત્તમ સપાટીએ, જાણો જુદા-જુદા પાકના ભાવ.

Published on: 3:44 pm, Fri, 4 June 21

ગુજરાતમાં રાજ્યમાં APMC માં કપાસના ભાવ આજે બોટાદ માં કપાસ નો ભાવ 7860 રૂપિયા રહ્યો છે. APMC આજનો કપાસના રૂપિયા 3000 થી 7860 રૂપિયા રહ્યો છે. બોટાદના કપાસના સરેરાશ ભાવ 7060 રૂપિયા અને મહત્તમ ભાવ 7860 રૂપિયા છે.

સુરેન્દ્રનગરમાં કપાસનો સરેરાશ ભાવ 4900 રૂપિયા અને મહત્તમ ભાવ 5400 રૂપિયા છે. જસદણમાં કપાસનો સરેરાશ ભાવ 6750 રૂપિયા અને મહત્તમ 7550 રૂપિયા છે. આજે APMC મગફળી નો ભાવ રૂપિયા 4000 થી 6750 રૂપિયા છે. બોટાદના મગફળી નો સરેરાશ ભાવ 4575 રૂપિયા અને મહત્તમ ભાવ 5150 રૂપિયા છે.

જામનગરમાં મગફળીનો સરેરાશ ભાવ 5460 રૂપિયા અને મહત્તમ ભાવ 6070 રૂપિયા છે. જસદણમાં મગફળીનો સરેરાશ ભાવ 6100 રૂપિયા અને મહત્તમ 6400 રૂપિયા છે.

આજે APMC ઘઉં નો ભાવ રૂપિયા 1400 થી 2230 રૂપિયા છે. જામનગરના ઘઉં નો સરેરાશ ભાવ 1575 રૂપિયા અને મહત્તમ ભાવ 1750 રૂપિયા છે. પોરબંદરમાં ઘઉંનો સરેરાશ ભાવ 1580 રૂપિયા અને મહત્તમ ભાવ 1605 રૂપિયા છે. રાજકોટમાં ઘઉંનો સરેરાશ ભાવ 1730 રૂપિયા અને મહત્તમ 1800 રૂપિયા છે.

આજે APMC બાજરાનો ભાવ રૂપિયા 975 થી 1630 રૂપિયા છે. બોટાદ ના બાજરા નો સરેરાશ ભાવ 1525 રૂપિયા અને મહત્તમ ભાવ 1630 રૂપિયા છે. અમરેલીમાં બાજરાનો સરેરાશ ભાવ 1080 રૂપિયા અને મહત્તમ ભાવ 1125 રૂપિયા છે. રાજકોટમાં બાજરાનો સરેરાશ ભાવ 1525 રૂપિયા અને મહત્તમ 1630 રૂપિયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સૌરાષ્ટ્ર ની આ માર્કેટયાર્ડમા કપાસના ભાવ પહોંચ્યા મહત્તમ સપાટીએ, જાણો જુદા-જુદા પાકના ભાવ."

Leave a comment

Your email address will not be published.


*