સૌરાષ્ટ્રના આ શહેરમાં કપાસનો ભાવ પહોંચ્યો મહત્તમ સપાટીએ,જાણો જુદા જુદા પાકનો ભાવ

Published on: 4:37 pm, Fri, 15 October 21

રાજકોટની ધોરાજી APMC માં કપાસનો ભાવ મહત્તમ સપાટીએ પહોંચ્યો છે.રાજકોટ માં કપાસનો મહત્તમ ભાવ 8660 રૂપિયા છે.રાજકોટમાં કપાસનો સરેરાશ ભાવ 6855 રૂપિયા છે. અમરેલીમાં કપાસનો મહત્તમ ભાવ 8410 રૂપિયા અને કપાસનો સરેરાશ ભાવ 6275 રૂપિયા નોંધાયો છે.

અમદાવાદમાં કપાસનો મહત્તમ ભાવ 8000 રૂપિયા અને કપાસનો સરેરાશ ભાવ 6250 રૂપિયા નોંધાયો છે. રાજકોટમાં મગફળીના મહત્તમ ભાવ 5955 રૂપિયા અને સરેરાશ ભાવ 4550 રૂપિયા નોંધાયો છે.અમરેલીમાં મગફળીનો મહત્તમ ભાવ 5610 રૂપિયા અને સરેરાશ ભાવ 4995 રૂપિયા નોંધાયો છે.બનાસકાંઠા મગફળીનો મહત્તમ ભાવ 5655 અને સરેરાશ ભાવ 5205 રૂપિયા નોંધાયો છે.

અમરેલીમાં ઘઉં નો મહત્તમ ભાવ 2095 રૂપિયા અને સરેરાશ ભાવ 2045 રૂપિયા નોંધાયો છે. રાજકોટમાં ઘઉં નો મહત્તમ ભાવ 1980 રૂપિયા અને સરેરાશ ભાવ 1880 રૂપિયા નોંધાયો છે. દાહોદમાં ઘઉં નો મહત્તમ 2250 રૂપિયા અને સરેરાશ ભાવ 2200 રૂપિયા નોંધાયો છે.

અમરેલીમાં બાજરાનો મહત્તમ ભાવ 1180 રૂપિયા અને સરેરાશ ભાવ 1180 રૂપિયા છે. ભાવનગરમાં બાજરાનો મહત્તમ ભાવ 2170 રૂપિયા અને સરેરાશ ભાવ 1775 રૂપિયા છે. રાજકોટમાં બાજરાનો મહત્તમ ભાવ 1725 રૂપિયા અને સરેરાશ ભાવ 1560 રૂપિયા નોંધાયો છે.

જામનગરમાં જુવાર નો મહત્તમ ભાવ 1620 રૂપિયા અને સરેરાશ ભાવ 1560 રૂપિયા છે. રાજકોટમાં જુવાર નો મહત્તમ ભાવ 2075 રૂપિયા અને સરેરાશ ભાવ 1850 રૂપિયા છે.જંબુસરમાં જુવાર નો મહત્તમ ભાવ 2300 રૂપિયા અને સરેરાશ ભાવ 2000 રૂપિયા નોંધાયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સૌરાષ્ટ્રના આ શહેરમાં કપાસનો ભાવ પહોંચ્યો મહત્તમ સપાટીએ,જાણો જુદા જુદા પાકનો ભાવ"

Leave a comment

Your email address will not be published.


*