ક્લાસરૂમમાં બધાની નજર સામે વિદ્યાર્થીએ ટીચર સાથે કર્યો એવો રોમેન્ટિક ડાન્સ કે, શિક્ષકોને પણ શરમ આવી ગઈ… વીડિયો જોઈને તમે પણ ગુસ્સામાં લાલચોળ થઈ જશો…

Published on: 5:54 pm, Sat, 17 June 23

Viral video of teacher and student dance: આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડિયો વાયરલ(Viral video) થતા હોય છે જે જોઈને આપણને હસવું પણ આવે છે અને અમુક વાર ગુસ્સો પણ આવે છે. અત્યારે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક ડાન્સ કોમ્પિટિશન થઈ રહી છે. તેમજ આ વીડિયોની અંદર એક વિદ્યાર્થી અને શિક્ષિકા એકબીજાની સાથે ખૂબ જ રોમાન્ટિક ભર્યો ડાન્સ(Romantic dance of teacher and student) કરતા પણ જોવા મળી રહ્યા છે.

તમને ખાસ જણાવવામાં આવે કે શિક્ષકોને ભગવાન માનવામાં આવે છે અને આ વિડીયો જોયા પછી તમારું મન સંપૂર્ણ બદલાઈ જશે તેવી શક્યતા છે. તેમજ આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર અત્યારે ખૂબ જ વધારે લોકપ્રિય બની રહ્યો છે, વાત કરવામાં આવે તો શિક્ષક અને વિદ્યાર્થીની વચ્ચે પવિત્રાને આધારે પૂર્ણ સંબંધ હોય છે.

આ વિડીયો જોયા પછી તમારો પણ વિચાર બદલાઈ જશે, સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહેલા વિડીયો વિશે વાત કરવામાં આવે તો એક વિદ્યાર્થી પોતાની જ શિક્ષિકા ની સાથે ખૂબ જ રોમેન્ટિક રીતે કપલ ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે.

ક્લાસરૂમ ની અંદર બેઠેલા બીજા વિદ્યાર્થીઓ પણ આ ડાન્સ ને જોઈ રહ્યા છે, સાથે સાથે વાત કરવામાં આવે તો શિક્ષિકા અને વિદ્યાર્થીનો ડાન્સ જે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોની અંદર તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે ડાન્સ કરી રહેલા વિદ્યાર્થી સ્કૂલ યુનિફોર્મમાં જોવા મળી રહ્યા છે અને તે જ શિક્ષિકાએ બ્લુ કલરની સાડી પહેરેલી છે.

તેમાં વિદ્યાર્થી બંને આશિકી ટુ ના એક ગીત ઉપર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. બંને ડાન્સ ની અંદર એટલા બધા મુશ્કુલ થઈ ગયા છે કે તેમની વચ્ચે શિક્ષિકા અને વિદ્યાર્થીનો સબંધ હોય તેવું લાગતું પણ નથી. સોશિયલ મીડિયા ઉપર આ વિડીયો જ્યારે ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યો છે તેમ જ ઘણા લોકોને આ વિડિયો પસંદ પણ આવી રહ્યો નથી. ઘણા લોકો આ વિડીયો ઉપર ગુસ્સો પણ વ્યક્ત કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ક્લાસરૂમમાં બધાની નજર સામે વિદ્યાર્થીએ ટીચર સાથે કર્યો એવો રોમેન્ટિક ડાન્સ કે, શિક્ષકોને પણ શરમ આવી ગઈ… વીડિયો જોઈને તમે પણ ગુસ્સામાં લાલચોળ થઈ જશો…"

Leave a comment

Your email address will not be published.


*